એપ્રિલ ૨૭
તારીખ
૨૭ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૧૭મો (લિપ વર્ષ દરમ્યાન ૧૧૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૪૮ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૯૮૧ – ઝેરોક્ષ પાર્ક (Xerox PARC)એ કોમ્પ્યુટર માઉસ(computer mouse)નો પરિચય કરાવ્યો.
- ૨૦૦૫ – સુપર જમ્બોજેટ વિમાન એરબસ એ ૩૮૦ (Airbus A380)એ ટુલોસ (Toulouse) ફ્રાન્સથી પોતાનું પ્રથમ ઉડાન ભર્યું.
- ૨૦૦૬ – ન્યુયોર્ક શહેરમાં નવા ‘વર્લ્ડ ટ્રેડ સેન્ટર’ માટે ફ્રિડમ ટાવર (Freedom Tower)નું બાંધકામ શરૂ થયું.
- ૨૦૦૭ – ઈઝરાયલના પુરાતત્ત્વવિદોએ જેરુસલેમની દક્ષિણે હેરોડની કબર શોધી કાઢી.
જન્મ
ફેરફાર કરો- ૧૫૯૩ – મુમતાઝ મહેલ, મુઘલ સમ્રાટ શાહજહાંના પટરાણી. (અ. ૧૬૩૧)
- ૧૭૯૧ – સેમ્યુઅલ મોર્સ, અમેરિકન સંશોધક જેણે એક તારીય વિદ્યુત ટેલિગ્રાફ સંદેશાની શોધ કરી (અ. ૧૮૭૨).
- ૧૯૧૧ – રંભા ગાંધી, ગુજરાતી નાટ્યકાર, નિબંધકાર, વાર્તાકાર. (અ. ૧૯૮૬)
અવસાન
ફેરફાર કરો- ૨૦૦૯ - ફિરોઝ ખાન, ચલચિત્ર અભિનેતા, નિર્માતા, નિર્દેશક. (ચલચિત્ર 'કુરબાની' માટે જાણીતા) (જ.૧૯૩૯) (સંદર્ભ:ibnlive.in.com/news સંગ્રહિત ૨૦૦૯-૦૪-૨૮ ના રોજ વેબેક મશિન)
- ૨૦૧૭ – વિનોદ ખન્ના, ભારતીય ચલચિત્ર અભિનેતા, ફિલ્મ નિર્માતા અને રાજકારણી. (જ. ૧૯૪૬)