૧૨ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૨૪મો (લિપ વર્ષ દરમ્યાન ૨૨૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૪૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓફેરફાર કરો

  • ૧૮૩૩ – અમેરિકાનાં શિકાગો શહેરનો પાયો નંખાયો.
  • ૧૮૫૧ – 'ઇશાક સિંગર' (Isaac Singer)ને સિલાઇ મશીનનાં પેટન્ટ અધિકારો પ્રાપ્ત થયા.
  • ૧૯૬૦ – 'ઇકો ૧' નામક પ્રથમ સંદેશાવ્યવહાર ઉપગ્રહનું પ્રક્ષેપણ કરાયું.
  • ૧૯૭૭ – અવકાશ યાન 'એન્ટરપ્રાઇઝ'નું પ્રથમ મુક્ત ઉડાન યોજાયું.
  • ૧૯૮૧ – આઇ.બી.એમ. કંપનીએ પ્રથમ 'પર્સનલ કોમ્પ્યુટર' બજારમાં મુક્યું.

જન્મફેરફાર કરો

અવસાનફેરફાર કરો

તહેવારો અને ઉજવણીઓફેરફાર કરો

બાહ્ય કડીઓફેરફાર કરો