કલ્યાણપુર

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

કલ્યાણપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે.

કલ્યાણપુર
—  ગામ  —
કલ્યાણપુરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°19′09″N 69°02′29″E / 22.319113°N 69.04134°E / 22.319113; 69.04134
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો દેવભૂમિ દ્વારકા
તાલુકો કલ્યાણપુર
વસ્તી ૬,૨૭૩ (૨૦૧૧[])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી, પ્રાથમિક સારવાર કેન્દ્ર, બસ સ્ટેશન, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ, બેંક, માધ્યમિક શાળાઓ, કોલેજ
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન

કલ્યાણપુર એ જામ કલ્યાણપુર તરીકે પણ જાણીતું છે.

  1. "Kalyanpur Population - Jamnagar, Gujarat". મેળવેલ ૫ ઓક્ટોબર ૨૦૧૬.