કુકરમુંડા તાલુકો
ગુજરાતના તાપી જિલ્લાનો તાલુકો
કુકરમુંડા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના તાપી જિલ્લાનો તાલુકો છે. કુકરમુંડા આ તાલુકાનું મુખ્ય મથક છે.
કુકરમુંડા તાલુકો | |
— તાલુકો — | |
અક્ષાંશ-રેખાંશ | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | તાપી |
મુખ્ય મથક | કુકરમુંડા |
વસ્તી | ૬૦,૫૯૮[૧] (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
ભૂગોળ
ફેરફાર કરોકુકરમુંડા તાલુકાના પૂર્વ અને ઉત્તરમાં મહારાષ્ટ્ર રાજ્ય, પશ્ચિમમાં નર્મદા જિલ્લાનો સાગબારા તાલુકો અને દક્ષિણમાં નિઝર તાલુકાની સરહદ આવેલી છે. તાપી નદી કુકરમુંડા અને નિઝર તાલુકાને અલગ પાડે છે. તાલુકામાંથી અંકલેશ્વર-બહરાનપુર ધોરીમાર્ગો પસાર થાય છે.
વસ્તી
ફેરફાર કરો૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે તાલુકાની વસ્તી ૬૦,૫૯૮ છે.[૧]
કુકરમુંડા તાલુકાના ગામો
ફેરફાર કરો
|
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "કુકરમુંડા". tapidp.gujarat.gov.in. મેળવેલ ૨૦ મે ૨૦૧૭.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |