સાગબારા તાલુકો
ગુજરાતના નર્મદા જિલ્લાનો તાલુકો
સાગબારા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. સાગબારા આ તાલુકાનું મુખ્ય મથક છે. આ તાલુકામાં મુખ્યત્વે આદિવાસીઓ વસે છે. આ તાલુકાનો વિસ્તાર જંગલોથી ભરપુર તેમ જ ડુંગરાળ છે.
સાગબારા તાલુકો | |
---|---|
તાલુકો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | નર્મદા |
મુખ્યમથક | સાગબારા |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
સાગબારા તાલુકામાં આવેલાં ગામો
ફેરફાર કરો
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |