ગુજરાતમાં જોવા મળતાં સર્પ
ગુજરાતમાં કુલ ૧૨ કુટુંબના [૧] (૬૩) જાતિઓનાં સર્પ જોવા મળે છે. જેની યાદી નિચે પ્રમાણે છે.
કૂટુંબ:ટાઈફ્લોડેઈ
ફેરફાર કરોકૂટુંબ:યુરોપેલટેડેઈ
ફેરફાર કરોકૂટુંબ:પાયથોનાડેઈ
ફેરફાર કરોકૂટુંબ:બોઈડેઈ
ફેરફાર કરોકૂટુંબ:એક્રોકોર્ડીડેઈ
ફેરફાર કરોકૂટુંબ:કોલુબ્રીડેઈ
ફેરફાર કરો- લીલવણ
- ઘઉંલો
- બેડોમ બિલ્લી
- ફોરેસ્ટેન બિલ્લી
- બિલ્લી
- સોનેરી ઉડકણો
- રૂપસુંદરી (અલંકૃત)
- રૂપસુંદરી (મોન્ટેન)
- સૂંવાળો
- વોલેસનો પટ્ટીત
- લાલ ધામણ
- ઈંડાખાંઉ
- સામાન્ય વરૂદંતી
- ટપકીલો વરૂદંતી
- પટ્ટીત વરૂદંતી
- ત્રાવણકોર વરૂદંતી
- સામાન્ય કુકરી
- પટ્ટીત કુકરી
- પાતળી ધામણ
- ચળકતા પેટવાળિ ધામણ
- ધામણ
- કેવડીયો
કૂટુંબ:સીબાઈનોફીડેઈ
ફેરફાર કરોકૂટુંબ:લમપ્રોફીડેઈ
ફેરફાર કરોકૂટુંબ:નેટ્રીસીડેઈ
ફેરફાર કરો- પીત પટ્ટીત
- લીલુ ડેંડુ
- ડેંડુ અથવા મીઠા પાણીનો જળસાપ
કૂટુંબ:હોમલોપસીડેઈ
ફેરફાર કરો- શ્વાનમુખી ડેંડુ
- કીચડીયો
કૂટુંબ:ઇલાપીડેઈ
ફેરફાર કરો- કાળોતરો
- સિંધનો કાળોતરો
- પાતળો પ્રવાળ
- પટ્ટીત પ્રવાળ
- દ્વિચશ્મી નાગ
- મલાક્કા દરીયાઈ
- કેન્ટરનો સાંકડા માથાવાળો દરીયાઈ
- મલભાર દરીયાઈ
- બંગડીયો દરીયાઈ
- પટ્ટીત દરીયાઈ
- નાના માથાનો દરીયાઈ
- કાળામાથાનો દરીયાઈ
- બોમ્બે અકાતનો દરીયાઈ
- અલંકૃત દરીયાઈ
- પીળા પેટવાળો દરીયાઈ
- ચંચૂ દરયાઈ અથવા ચાંચિયો
- પીળો દરીયાઈ
કૂટુંબ:વાઈપરીડેઈ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ દેસાઈ, અજય મ. (એપ્રિલ ૨૦૧૭). સર્પ સંદર્ભ (ગુજરાતનાં સાપ વિષે માહિતિ). પ્રકૃતિ મિત્ર મંડળ. પૃષ્ઠ ૧.