ઘાટલોડિયા (વિધાન સભા બેઠક)

ઘાટલોડિયા વિધાનસભા બેઠક ગુજરાતના ૧૮૨ વિધાનસભા મતવિસ્તારોમાંનો એક વિસ્તાર છે. તે અમદાવાદ જિલ્લામાં આવેલો છે. આ બેઠક ૨૦૦૮માં અસ્તિત્વમાં આવી હતી.

વિભાગોની યાદીફેરફાર કરો

આ વિધાનસભા બેઠક નીચેના વિભાગો ધરાવે છે.[૧]

૧. અમદાવાદ શહેર તાલુકાના ગામો – ત્રાગડ, ઘાટલોડિયા (એમ), મેમનગર (એમ).

૨. દસક્રોઇ તાલુકા ગામો – લપકામણ, લીલાપુર, ખોડીયાર, છારોડી, જગતપુર, હેબતપુર, ભાડજ, શીલજ, ચેનપુર, ઓગણજ, ઘુમા, શેલા, સોલા, બોડકદેવ, આંબલી, ગોતા (સીટી), થલતેજ (સીટી), બોપલ (સીટી).

મતદારોફેરફાર કરો

[૨]

ચૂંટણી મતદાન મથકો પુરુષ મતદારો સ્ત્રી મતદારો અન્ય કુલ મતદારો
૨૦૧૩ ૩૧૮ ૧૬૪૫૪૭ ૧૫૫૧૩૭ ૩૧૯૬૮૪

વિધાનસભાના સભ્યોફેરફાર કરો

વર્ષ સભ્ય રાજકીય પક્ષ
૨૦૧૨ આનંદીબેન પટેલ ભારતીય જનતા પાર્ટી

ચૂંટણી પરિણામોફેરફાર કરો

૨૦૧૨ફેરફાર કરો

સંદર્ભફેરફાર કરો

  1. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2016-03-05 પર સંગ્રહિત. મેળવેલ 2016-06-14.
  2. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2016-05-07 પર સંગ્રહિત. મેળવેલ 2016-06-14.