મુખ્ય મેનુ ખોલો

ઘોઘા તાલુકો

ગુજરાતના ભાવનગર જિલ્લાનો તાલુકો

ઘોઘા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા ભાવનગર જિલ્લાનો તાલુકો છે. ઘોઘા આ તાલુકાનું મુખ્ય મથક છે.

ઘોઘા તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
મુખ્ય મથક ઘોઘા
વસ્તી ૧,૦૦,૯૭૭[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૪૭ /
સાક્ષરતા ૭૮.૦૫% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ઘોઘા તાલુકાના ગામોફેરફાર કરો

સંદર્ભફેરફાર કરો

  1. "Ghogha Taluka Population, Religion, Caste Bhavnagar district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજી માં). Retrieved ૧૪ જૂન ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓફેરફાર કરો