પડવા (તા. ઘોઘા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

પડવા (તા. ઘોઘા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા ભાવનગર જિલ્લાનાં મહત્વનાં તાલુકા ઘોઘા તાલુકામાં આવેલું એક ગામ છે.[] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[]

પડવા (તા. ઘોઘા)
—  ગામ  —
પડવા (તા. ઘોઘા)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°35′39″N 72°12′55″E / 21.594076°N 72.21518°E / 21.594076; 72.21518
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
વસ્તી ૨,૩૪૮[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

આસપાસના બાડી, સુરકા, મલેકવદર, રાજપરા, કરેડા, વાલેસપુર, નથુગઢ, વાવડી, મોરચંદ, છાયા અને પાણીયાળી જેવા ગામો માંથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અર્થે આવે છે. આ ગામ અને તદ્દન નજીક આવેલ બાડી ગામને સાથે જ બાડી-પડવા તરીકે ઓળખવામાં આવે છે.

ઉદ્યોગો

ફેરફાર કરો

પડવા ગામમાં ૨૫૦×૨ મેગાવોટ નો લિગ્નાઇટ આધારિત પાવર પ્લાન્ટ પ્રોજેકટ આકાર લઈ રહ્યો છે.[સંદર્ભ આપો]

ઘોઘા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન
  1. "Padva Village Population, Caste - Ghogha Bhavnagar, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-12-09 પર સંગ્રહિત. મેળવેલ ૧૬ મે ૨૦૧૮.
  2. ૨.૦ ૨.૧ જિલ્લા-પંચાયત, ભાવનગર (૭ ઓકટોબર ૨૦૧૩). "ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ઘોઘા તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી 2013-07-23 પર સંગ્રહિત. મેળવેલ ૭ ઓકટોબર ૨૦૧૩. Check date values in: |access-date= and |date= (મદદ)