ચર્ચા:ઉમરાળા
- સહમત..---- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૯:૩૧, ૧ જૂન ૨૦૧૨ (IST)
લેખ ને સ્ટબ ગણી ડિલિશન ટેગ દૂર કરવા વિનંતી... સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk)
ઉમરાળા તાલુકો ને ઉમરાળા કરવા બાબત
ફેરફાર કરોમિત્રો,
અન્ય બધી જગ્યાએ આપણે ગામનો લેખ રાખી ને તાલુકાના લેખને ગામના લેખ પર વાળેલો છે. જ્યારે અહીંયા આપણે ગામનો લેખ ન રાખીને તાલુકાનો લેખ રાખ્યો છે. તો શું આપણે અહીં પણ સમાનતા લાવવી જોઇએ ખરી? મતલબ એમ છે કે ઉમરાળા તાલુકો લેખનું નામ બદલીને ઉમરાળા કરીને નાખ્યા બાદ ઉમરાળા તાલુકાને એના પર વાળવું જોઇએ એ વાતે અાપ સહુની સહમતી છે?
--મહાથી (talk) ૧૦:૧૩, ૧૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
- કામ થઈ ગયું, કદાચ ‘ઉમરાળા’ નામે અન્ય ૪-૫ ગામ/શહેર હોય અલગ પાડવા હેતુ આમ થયું હશે. હાલ તો "સહમતી સાથે" સૂચન પ્રમાણે બદલાવ કર્યો. ધ્યાને લાવવા બદલ આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૦૬, ૧૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
અન્ય જુની અને આપોઆપ કામકરતી પરીયોજનાઓની કાર્ય શૈલીને અડચણરૂપ અસર કરતા ફેરફારો રીતે કરવા પાછળનું વ્યાજબી કારણ આપશો ...
ફેરફાર કરો@KartikMistry:, તમે આ અને એના જેવા કેટલાક ફેરફારો સામુદાયની સાથે ચર્ચા કર્યા વિના કરે જાવ છો એને લીધે ભૂતકાળમાં અન્ય પરીયોજનાઓ વડે જે કાર્યો થયા હતા અને હજુ પણ જે પરીયોજના અસરકારક રીતે આપોઆપ કામ કરી રહી હતી એના પાનાઓને અનઅપેક્ષીત અસર થાય છે. તમારા જેવા જુના અને અનુભવી સભ્ય પાસેથી આવી અપેક્ષા જરા પણ ન હોય કે એ સમુદાય સાથે કોઇ પણ પ્રકારની વિચારણા કર્યા વગર કરે જાય. તો એવા ફેરફારો શા માટે કરી રહ્યા છો એ સમુદાયને જણાવશો અને જુની ચાલૂ હાલતમાં હતી એ પરીયોજનાને અવળી અસર કરતા ફેરફાર તમે જાતે જ પુર્વવત કરી નાખશો એવી આશા છે. @Dsvyas: તમારો અભિપ્રાય આપશે. સહુના સહકારની અપેક્ષા સાથે. --અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૨૧:૦૯, ૨૬ જુલાઇ ૨૦૨૧ (IST)
- હા, આ અંગે હું ચોતરા પર ચર્ચા ચાલુ કરુ છું. પણ, હાલમાં તો માત્ર પરિયોજનામાં જેના અ.રે. બરાબર છે તેવા જ પાનાં ફેરફાર કર્યા છે (અથવા જે તે પાનાંના અ.રે. સુધાર્યા છે). આશા રાખું છું કે કુલ રીતે ફેરફારો યોગ્ય જ હશે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૩૩, ૨૬ જુલાઇ ૨૦૨૧ (IST)
- @Aniket: શું સમસ્યા ઊભી થઈ છે તેની વિગતે સ્પષ્ટતા કરો તો મારે માટે અભિપ્રાય આપવો સહેલો થઈ પડે. જે ફેરફાર પર નિર્દેશન કર્યું છે તે જોતા એમ લાગે છે કાર્તિકભાઈએ તે લેખમાં માહિતીચોકઠું બદલ્યું છે. શું એ જ ફેરફારની વાત કરી રહ્યા છો?--ધવલચર્ચા/યોગદાન ૨૩:૦૮, ૨૬ જુલાઇ ૨૦૨૧ (IST)
- @Dsvyas, ચોતરા પરની ચર્ચા જોવા અને આપનો કિંમતી અને પવિત્ર મત આપવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૨૮, ૨૭ જુલાઇ ૨૦૨૧ (IST)
- @Aniket: શું સમસ્યા ઊભી થઈ છે તેની વિગતે સ્પષ્ટતા કરો તો મારે માટે અભિપ્રાય આપવો સહેલો થઈ પડે. જે ફેરફાર પર નિર્દેશન કર્યું છે તે જોતા એમ લાગે છે કાર્તિકભાઈએ તે લેખમાં માહિતીચોકઠું બદલ્યું છે. શું એ જ ફેરફારની વાત કરી રહ્યા છો?--ધવલચર્ચા/યોગદાન ૨૩:૦૮, ૨૬ જુલાઇ ૨૦૨૧ (IST)
- @KartikMistry: આ ફેરફારો કરતા પહેલા કરવા જેવું હતું. --અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૧:૦૮, ૨૭ જુલાઇ ૨૦૨૧ (IST)
- @Aniket:, હા. એના માટે માફ કરશો, પરંતુ ધ્યાનમાં રાખ્યું છે કે જે તે લેખોમાં માહિતીનો કોઇ ઘટાડો ના થાય. એટલે જ તાલુકાના મુખ્ય મથકોથી શરુઆત કરી છે. આ મોટા નગર કે શહેરોના અ.રે. ચકાસેલા જ છે. થોડા સમય પછી બૉટ ચલાવીને બધાં જ ગામોમાં ઇન્ફોબોક્સ બદલી શકાય છે, પણ તે માટે પૂરતી તૈયારી-ચકાસણી જરુરી છે. દરેક ઇન્ફોબોક્સમાં ફોરમેટ સરખું નથી, એટલે પહેલાં સ્પેસિંગ વગેરે પણ સરખું કરવું જરુરી છે. તે માટે મદદ આવકાર્ય છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૦૦, ૨૭ જુલાઇ ૨૦૨૧ (IST)
- @Dsvyas:, હા, એ માહિતિચોકઠું બદલ્યુ છે એ તો તમે બરોબર જોયું પણ હું એની ફેરફારને કારણે ઉદભવતી અસરો વિષે ઈંગીત કરી રહ્યો હતો. એ ફેરફાર એવા છે કે કોઈ આપોઆપ ચાલતી પરીયોજનાને ખોરવી નાખી રહ્યા છે. --અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૦:૦૭, ૨૮ જુલાઇ ૨૦૨૧ (IST)