૧૨ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૨મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૧૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૫૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

ફેરફાર કરો
  • ૧૮૬૬ – લંડનમાં રોયલ એરોનોટિકલ સોસાયટીની સ્થાપના કરવામાં આવી.
  • ૧૯૦૮ – પેરિસમાં આવેલા ઍફિલ ટાવર પરથી પહેલી વખત લાંબા અંતરના વાયરલેસ સંદેશાઓ મોકલવામાં આવ્યા.
  • ૧૯૪૮ – મહાત્મા ગાંધીએ છેલ્લું ભાષણ કર્યું અને સાંપ્રદાયિક હુલ્લડોના વિરુદ્ધમાં ઉપવાસમાં બેસવાનો નિર્ણય કર્યો.
  • ૧૯૫૦ – સંયુક્ત પ્રાંતનું નામ બદલીને ઉત્તર પ્રદેશ રાખવામાં આવ્યું.

તહેવારો અને ઉજવણીઓ

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો