દાંતા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલો મહત્વનો તાલુકો છે. દાંતા તાલુકાનું મુખ્ય મથક છે.

દાંતા તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોબનાસકાંઠા
મુખ્ય મથકદાંતા
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૨૨૪૮૩૯
 • લિંગ પ્રમાણ
૯૫૮
 • સાક્ષરતા
૫૦.૩%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

જોવાલાયક સ્થળો

ફેરફાર કરો
  • અંબાજી - પ્રસિદ્ધ મંદિર અને યાત્રાધામ.
  • કુંભારીયા - નેમિનાથ ભગવાનનું ઐતહાસિક જૈન મંદિર.
  • કાંટીવાસ - પ્રાચીન મંદિરો અને રાજ્ય સંરક્ષિત સ્મારકો.
  • કોટેશ્વર - કોટેશ્વર મહાદેવનું મંદિર.

દાંતા તાલુકામાં આવેલાં ગામો

ફેરફાર કરો
દાંતા તાલુકાનું ભૌગોલિક સ્થાન અને ગામો


  1. "Danta Taluka Population, Religion, Caste Banaskantha district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2022-05-25 પર સંગ્રહિત. મેળવેલ ૫ ડિસેમ્બર ૨૦૧૭.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો