નસવાડી તાલુકો
ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાનો તાલુકો
નસવાડી તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાનો તાલુકો છે. નસવાડી આ તાલુકાનું મુખ્ય મથક છે.
નસવાડી તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | છોટાઉદેપુર |
મુખ્ય મથક | નસવાડી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
ઇતિહાસ
ફેરફાર કરો૨૬ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ થયેલી છોટા ઉદેપુર જિલ્લાની રચના પહેલા આ તાલુકો પહેલા વડોદરા જિલ્લામાં હતો.[૧][૨][૩]
નસવાડી તાલુકામાં આવેલાં ગામો
ફેરફાર કરોનસવાડી તાલુકામાં આશરે ૨૨૦ ગામો આવેલા છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Nasvadi Taluka : Vadodara : Gujarat Government". મૂળ માંથી 2018-07-22 પર સંગ્રહિત. મેળવેલ 2017-04-21.
- ↑ "Pincodes and post offices in Nasvadi Taluk". મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2017-04-21.
- ↑ "Modi Announces Creation of New District". Outlook. ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૨. મૂળ માંથી 2013-11-05 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ જાન્યુઆરી ૨૦૧૩.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |