બનાસકાંઠા લોક સભા મતવિસ્તાર
બનાસકાંઠા લોકસભા મતવિસ્તાર ગુજરાત રાજ્યના ૨૬ લોક સભા મતવિસ્તારોમાંનો એક છે, જે બનાસકાંઠા જિલ્લાનો સમાવેશ કરે છે.
બનાસકાંઠા લોક સભા મતવિસ્તાર | |
---|---|
લોક સભા મતવિસ્તાર | |
બેઠક વિગતો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
વિધાનસભા મતવિસ્તારો | વાવ થરાદ ધાનેરા દાંતા પાલનપુર ડીસા દિયોદર |
સ્થાપિત | ૧૯૫૨ |
આરક્ષિત | ના |
લોક સભા સભ્ય | |
૧૭મી લોક સભા | |
પદ પર | |
પક્ષ | ભારતીય જનતા પાર્ટી |
ચૂંટાયેલ વર્ષ | ૨૦૧૯ |
વિધાનસભા વિસ્તારો
ફેરફાર કરોહાલમાં, બનાસકાંઠા લોક સભા મતવિસ્તારમાં ૭ વિધાન સભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે:[૧]
વિધાનસભા વિભાગ ક્રમાંક | વિધાનસભા બેઠકનું નામ | આરક્ષિત? |
---|---|---|
૭ | વાવ | ના |
૮ | થરાદ | |
૯ | ધાનેરા | |
૧૦ | દાંતા | એસ.ટી. |
૧૨ | પાલનપુર | ના |
૧૩ | ડીસા | |
૧૪ | દિયોદર |
લોકસભાના સભ્યો
ફેરફાર કરો- ૧૯૫૧: અકબરભાઇ ચાવડા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- ૧૯૫૭: અકબરભાઇ ચાવડા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- ૧૯૬૨: ઝોહરાબેન ચાવડા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- ૧૯૬૭: મનુભાઇ અમરસી, સ્વતંત્ર પક્ષ
- ૧૯૬૯: એસ. કે. પાટીલ (ઉપ-ચૂંટણી)
- ૧૯૭૧: પોપટલાલ જોષી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- ૧૯૭૭: મોતીભાઇ ચૌધરી, જનતા પક્ષ
- ૧૯૮૦: બી. કે. ગઢવી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- ૧૯૮૪: બી. કે. ગઢવી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- ૧૯૮૯: જયંતિલાલ શાહ, જનતા દળ
- ૧૯૯૧: હરિસિંહ ચાવડા, ભારતીય જનતા પાર્ટી
- ૧૯૯૬: બી. કે. ગઢવી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- ૧૯૯૮: હરિભાઈ પાર્થિભાઈ ચૌધરી, ભારતીય જનતા પાર્ટી
- ૧૯૯૯: હરિભાઈ પાર્થિભાઈ ચૌધરી, ભારતીય જનતા પાર્ટી
- ૨૦૦૪: હરિસિંહ ચાવડા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- ૨૦૦૯: મુકેશ ગઢવી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- ૨૦૧૩: હરિભાઈ પાર્થિભાઈ ચૌધરી, ભારતીય જનતા પાર્ટી (ઉપ-ચૂંટણી)
- ૨૦૧૪: હરિભાઈ પાર્થિભાઈ ચૌધરી, ભારતીય જનતા પાર્ટી
- ૨૦૧૯: પરબતભાઇ પટેલ, ભારતીય જનતા પાર્ટી
આ પણ જુઓ
ફેરફાર કરોનોંધ
ફેરફાર કરો- ↑ "Parliament Constituency wise Electors Detail, Polling Stations & EPIC - Loksabha Election 2009" (PDF). Chief Electoral Officer, Gujarat website.