મુખ્ય મેનુ ખોલો

લખતર તાલુકો

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો

લખતર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનો મહત્વનો તાલુકો છે. લખતર આ તાલુકાનું મુખ્ય મથક છે.

લખતર તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરેન્દ્રનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

લખતર તાલુકામાં આવેલાં ગામોફેરફાર કરો

બાહ્ય કડીઓફેરફાર કરો