વલ્લભીપુર તાલુકો
ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલો તાલુકો
વલ્લભીપુર તાલુકો ભાવનગર જિલ્લામાં આવેલો એક તાલુકો છે.[૨] તેનું નામ તેના મુખ્યમથક વલ્લભીપુર પરથી અપાયું છે, જે ઇ.સ. ૪૭૦થી ઇ.સ. ૭૮૮ સમયગાળામાં આ વિસ્તારમાં શાસન કરનાર મૈત્રક વંશની રાજધાની હતી.[૩]
વલ્લભીપુર તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ભાવનગર |
મુખ્ય મથક | વલ્લભીપુર |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૮૦૧૯૨ |
• લિંગ પ્રમાણ | ૯૪૦ |
• સાક્ષરતા | ૬૪.૫% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વલ્લભીપુર તાલુકો ભાવનગર જિલ્લાનો ઉત્તર-પશ્ચિમ ભાગ છે અને તેની ઉત્તર-પશ્ચિમ અને ઉત્તરે બોટાદ જિલ્લો, પૂર્વમાં ભાવનગર તાલુકો, દક્ષિણે સિહોર તાલુકો અને દક્ષિણ-પશ્ચિમે ઉમરાળા તાલુકો આવેલો છે.[૪]
વલ્લભીપુર તાલુકાના ગામો
ફેરફાર કરોવલ્લભીપુર તાલુકામાં ૫૮ (અઠ્ઠાવન) ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.[૫]
|
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Vallabhipur Taluka Population, Religion, Caste Bhavnagar district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-10-16 પર સંગ્રહિત. મેળવેલ ૮ ડિસેમ્બર ૨૦૧૭.
- ↑ "Taluka Panchayat". Bhavnagar District Panchayat, Gujarat Government. મૂળ સંગ્રહિત માંથી ૨૦ જુલાઇ ૨૦૧૩ પર સંગ્રહિત.
- ↑ "વલ્લભીપુર તાલુકા પંચાયત: ઈતિહાસ (Vallabhipur Panchayat: History)". Bhavnagar District Panchayat, Gujarat Government. મૂળ સંગ્રહિત માંથી ૧૬ એપ્રિલ ૨૦૧૫ પર સંગ્રહિત.
- ↑ "Maps of Gujarat's new 7 districts and changes in existing districts". Desh Gujarat. ૧૩ ઓગસ્ટ ૨૦૧૩. મૂળ સંગ્રહિત માંથી ૧૬ ઓગસ્ટ ૨૦૧૩ પર સંગ્રહિત.
- ↑ "Reports of National Panchayat Directory: Village Panchayat Names of Vallabhipur, Bhavnagar, Gujarat". Ministry of Panchayati Raj, Government of India. મૂળ સંગ્રહિત માંથી ૧૬ એપ્રિલ ૨૦૧૫ પર સંગ્રહિત.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- તાલુકાનાં ગામ, જિ.પં.વેબ (અંગ્રેજી) સંગ્રહિત ૨૦૧૬-૦૩-૨૫ ના રોજ વેબેક મશિન
- તાલુકાનાં ગામ, જિ.પં.વેબ (ગુજરાતી) સંગ્રહિત ૨૦૧૬-૦૩-૨૫ ના રોજ વેબેક મશિન
- તાલુકા પંચાયત વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૫-૦૯-૧૪ ના રોજ વેબેક મશિન