વાંસદા

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

વાંસદા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનું નગર તેમજ મુખ્ય મથક છે. આસપાસના ગીચ વાંસના જંગલોને કારણે વાંસદા નામ પડયું હતું. કાવેરી નદીના કિનારે આવેલ વાંસદા નગરની સ્થાપના રાજાએ કરી હતી. વાંસદા આઝાદી પહેલાં એક રજવાડું હતું.[૨]

વાંસદા
નગર
વાંસદાના બજારનો એક માર્ગ
વાંસદાના બજારનો એક માર્ગ
વાંસદા is located in ગુજરાત
વાંસદા
વાંસદા
વાંસદાનું ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 20°27′N 73°13′E / 20.45°N 73.22°E / 20.45; 73.22
દેશ ભારત
રાજ્યગુજરાત
વિસ્તાર
 • કુલ૨૧૫ km2 (૮૩ sq mi)
ઊંચાઇ
૭૬ m (૨૪૯ ft)
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૧૪,૦૭૨
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)

મહત્વના સ્થળો ફેરફાર કરો

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "Villages and Towns in Bansda Taluka of Navsari, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-01-28 પર સંગ્રહિત. મેળવેલ 2018-10-09.
  2. India (Republic). Superintendent of Census Operations, Gujarat (૧૯૬૪). Surat. Director, Government Print. and Stationery, Gujarat State. મેળવેલ ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૫.

બાહ્ય કડીઓ ફેરફાર કરો

  આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). "Bansda". એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.CS1 maint: ref=harv (link)