વાપી તાલુકો

ગુજરાતના વલસાડ જિલ્લાનો તાલુકો

વાપી તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીનો તાલુકો છે. વાપી આ તાલુકાનું મુખ્યમથક છે.

વાપી તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોવલસાડ
મુખ્ય મથકવાપી
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૩૦૭૬૯૨
 • લિંગ પ્રમાણ
૯૬૩
 • સાક્ષરતા
૭૫.૮%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

ઇતિહાસ ફેરફાર કરો

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના ૯ સપ્ટેબર ર૦૧૩નાં જાહેરનામા અનુસાર પારડી તાલુકાના ૮૧ ગામોમાંથી છુટા પાડીને ર૮ ગામોનો સમાવેશ વાપી તાલુકામાં કરવામાં આવ્યો.[૧] વર્ષ ર૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર તત્કાલિન પારડી તાલુકાની વસ્તી ૪,૯૩,૦૮૪ની હતી. જે પૈકી વાપી શહેર વિસ્તાર સહિતના ર૮ ગામોની વસ્તી ર૦૧૧ની ગણતરી મુજબ ૩,૦૭,૬૯૨ની થઈ.[૧]

તાલુકામાં આવેલાં ગામો ફેરફાર કરો

તાલુકાનું ભૌગોલીક સ્થાન અને વાપી તાલુકાનાં ગામ

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ મનોજ ખેંગાર (૧૯ સપ્ટેમ્બર ૨૦૧૩). "વલસાડ જિલ્લાના નકશામાં વાપી તાલુકાનો થયેલો ઉદય". સમાચાર. પ્રાદેશિક માહિતી કચેરી, સુરત, ગુજરાત રાજય. મૂળ માંથી ૪ જાન્યુઆરી ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૪ જાન્યુઆરી ૨૦૧૭.

બાહ્ય કડીઓ ફેરફાર કરો