વિકિપીડિયા:બૉટ ફ્લેગ માટે નિવેદન

(વિકિપીડિયા:Bot policy થી અહીં વાળેલું)

વિશેષાધિકાર માટે નિવેદન

Wikipedia bureaucrat.svg
પ્રશાસક
Wikipedia Administrator.svg
પ્રબંધક
Wikipedia Rollbacker.svg
રોલબૈકર
Wikipedia Importer.svg
આંતરવિકિ આયાતક
Wikipedia Autopatrolled.svg
સ્વયં-પ્રહરીત
Wikipedia Bot.svg
બોટ ફ્લેગ

Requests for the bot flag should be made on this page. This wiki uses the standard bot policy, and allows global bots and automatic approval of certain types of bots. Other bots should apply below, and then request access from a steward if there is no objection.

નિવેદન પ્રક્રિયાફેરફાર કરો

અહીં નીચે આપેલા ફોર્મેટમાં નિવેદન કરવું:

=== સભ્યનામ ===
{{Sr-request
| status  = <!-- આ લીટી બદલશો નહીં -->
| domain  = gu.wikipedia
| user name =
}}
 (આપનું મંતવ્ય) ~~~~
==== સમર્થન/વિરોધ/તટસ્થ ====
==== અન્ય ટિપ્પણી/પરિણામ ====
 • સભ્યનામ એટલે જેનું નામાકન થઈ રહ્યું છે તેનું નામ લખવું.
 • user name ની બાજુમાં વિકિપીડિયામાં જે નામનું ખાતુ હોય તે નામ આગળ સભ્ય: લગાડ્યા વગર લખવું.
 • status ડિફોલ્ટ મતદાનચાલુ છે... તેમ બતાવશે. પરચમનો રંગ સફેદ દેખાશે.
 1. status = ની બાજુમાં done લખવાથી સ્થિતિ:સ્વીકૃત દેખાડશે અને પરચમનો રંગ લીલો થઈ જશે.
 2. undone લખવાથી સ્થિતિ:અસ્વીકૃત દેખાશે. પરચમનો રંગ લાલ દેખાશે.
 • મતદાન કરવા માટે {{તરફેણ}}, {{વિરોધ}} અને {{તટસ્થ}} ઢાંચાઓ વાપરી શકાય છે.
 • દરેક નિવેદન બીજા સભ્યોની ટિપ્પણી મેળવવા માટે ઓછામાં ઓછું ૧ અઠવાડિયા સુધી ચાલુ રહેશે, મતદાનનું પરિણામ જાહેર થઇ ગયા પછી જે પરિણામ આવે તે મુજબ સ્થિતિ (status =) બદલવી.

આ પણ જુઓફેરફાર કરો

હાલના નિવેદનફેરફાર કરો

પૂર્ણ થઈ ગયેલા નિવેદનફેરફાર કરો

CommonsDelinkerફેરફાર કરો

આ ચર્ચા પૂરી થઈ ગઈ છે અને તેને બંધ જાહેર કરવામાં આવી છે: સવિસ્તૃત ચર્ચા જોવા માટે 'વિસ્તારો' પર ક્લિક કરો

આ એક વૈશ્વિક બોટ છે, જે કોમન્સ પરથી દૂર અને સ્થળાંતરિત થયેલ ફાઈલોની કડિયો સરખી કરવાનું કામ કરે છે. આ બોટને ઘણી બધી વિકિમાં બોટ ફ્લેગ પ્રાપ્ત છે. આ બોટના સંપાદનોની સમિક્ષા કરવાની અને તેમને વિશેષ:તાજાફેરફારોમાં દેખાડવાની કોઈ જરૂર નથી. -- કેપ્ટનવિરાજ (ચર્ચા) ૧૪:૪૯, ૧૫ જૂન ૨૦૨૦ (IST)

સમર્થન/વિરોધ/તટસ્થ

પરિણામ