મુખ્ય મેનુ ખોલો

વિજાપુર તાલુકો

ગુજરાતના મહેસાણા જિલ્લાનો તાલુકો

વિજાપુર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. વિજાપુર આ તાલુકાનું મુખ્ય મથક છે.

વિજાપુર તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
મુખ્ય મથક વિજાપુર
વસ્તી ૨,૫૭,૬૯૯[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૨૭ /
સાક્ષરતા ૮૪.૮૮% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

વિજાપુર તાલુકામાં આવેલાં ગામોફેરફાર કરો

વિજાપુર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન


મહેસાણા જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન
  1. ઊંઝા
  2. કડી
  3. ખેરાલુ
  4. બેચરાજી
  5. મહેસાણા
  6. વડનગર
  7. વિજાપુર
  8. વિસનગર
  9. સતલાસણા
  10. જોટાણા

ભૌગોલિક સ્થાન

ગુજરાતમાં સ્થાન


સંદર્ભફેરફાર કરો

  1. "Vijapur Taluka Population, Religion, Caste Mahesana district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજી માં). Retrieved ૨૫ જુલાઇ ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓફેરફાર કરો