નવસારી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Committing_change_pending_since_2013
નાનું કડીઓ.
લીટી ૨૩:
સ્થિતિ=યોગ્ય
}}
'''નવસારી''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[નવસારી જિલ્લો| નવસારી જિલ્લા]]નું તેમ જ [[નવસારી| નવસારી તાલુકા]]નું મુખ્યમથક છે. નવસારી [[પૂર્ણાપુર્ણા નદી|પુર્ણા નદીના]]ના કિનારે વસેલું શહેર છે. ગાયકવાડી રાજમાં મહત્વના નગર તરીકે નવસારીની ગણના થતી હતી.
 
નવસારી શહેર [[દિલ્હી]]થી [[મુંબઈ]] જતા [[રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮]] પર આવેલું છે. વળી નવસારી શહેર [[બારડોલી]], [[સુરત]], [[મહુવા]], [[ગણદેવી]], [[અબ્રામા]], [[મરોલી (તા.ઉમરગામ)|મરોલી]] જેવાં નગરો જોડે રાજ્ય ધોરીમાર્ગ વડે જોડાયેલું છે. આ શહેર [[અમદાવાદ]]થી [[મુંબઇ]] જતી બ્રોડગેજ રેલ્વેનું મહત્વનું તેમજ [[સુરત]] અને [[વલસાડ]]ની વચ્ચે આવતું સ્ટેશન છે.
લીટી ૨૯:
આ શહેરનો વહીવટ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. આ શહેરમાં દુધિયા તળાવ, જૂના થાણા, ટાવર, છાપરા રોડ, કાલિયાવાડી, ગ્રીડ, દાંડી રોડ જેવા વિસ્તારો આવેલા છે.
 
નવસારી શહેર [[જમશેદજી તાતાનુંતાતા]]<nowiki/>નું જન્મસ્થળ છે. પરમ પૂજ્ય ચંદ્રશેખર વિજયજી મ.સા. પ્રેરિત તપોવનસંસ્કાર ધામ નવસારીમાં આવેલું છે.
 
==નવસારી તાલુકામાં આવેલાં ગામો==