મુખ્ય મેનુ ખોલો

વિસનગર તાલુકો

ગુજરાતના મહેસાણા જિલ્લાનો તાલુકો

વિસનગર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. વિસનગર આ તાલુકાનું મુખ્ય મથક છે.

વિસનગર તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
મુખ્ય મથક વિસનગર
વસ્તી ૨,૬૨,૨૪૬[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૨૪ /
સાક્ષરતા ૮૬.૯૫% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

વિસનગર તાલુકામાં આવેલાં ગામોફેરફાર કરો

સંદર્ભફેરફાર કરો

બાહ્ય કડીઓફેરફાર કરો

મહેસાણા જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન
  1. ઊંઝા
  2. કડી
  3. ખેરાલુ
  4. બેચરાજી
  5. મહેસાણા
  6. વડનગર
  7. વિજાપુર
  8. વિસનગર
  9. સતલાસણા
  10. જોટાણા

ભૌગોલિક સ્થાન

ગુજરાતમાં સ્થાન