વેંગણીયા નદી
દક્ષિણ ગુજરાતની નદી
વેંગણીયા નદી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લાના ગણદેવી અને ચિખલી તાલુકાઓમાંથી તેમ જ સુરત જિલ્લાના મહુવા તાલુકામાંથી વહે છે. ગુજરાત રાજ્યના સુરત અને નવસારી જિલ્લાના સરહદી વિસ્તારના ગામડાંઓમાંથી નીકળતી આ નદી અંબિકા નદીની ઉપનદીઓ પૈકીની એક છે[૧]. આ નદી ગણદેવી નજીક દેવધા ગામ પાસે અંબિકા નદીમાં મળી જાય છે.
વેંગણીયા નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
મુખ્ય નદી | અંબિકા નદી |
આ નદી પર કોઈ મોટો બંધ નથી, પરંતુ ઘણાં ગામો નજીક ચેકડેમ બનાવવામાં આવેલ છે.
વેંગણીયા નદીના કાંઠા પર આવેલાં ગામો
ફેરફાર કરોસંદર્ભો
ફેરફાર કરો- ↑ "અંબિકા નદી". મૂળ માંથી 2016-09-11 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ મે ૨૦૧૭.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |