શેઢી નદી
મધ્ય ગુજરાતમાં આવેલી એક નદી
શેઢી નદી (પ્રાચીન નામ: સેટ્ટિકા) મહીસાગર જિલ્લાની વરધારીની ટેકરીઓમાં આવેલ કેદારેશ્વર મહાદેવ ધામોદ મહીસાગર અને ખેડા જિલ્લામાં પસાર થઈ ખેડા પાસે વાત્રક નદીને મળે છે. નદીની લંબાઇ ૧૧૩ કિમી છે.
શેઢી નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
લંબાઇ | ૧૧૩ કિમી |
આ નદીની સહાયક નદીઓ વારાસી અને મહોર નદીઓ છે.[૧]
શેઢી નદીનાં કિનારે પૂજ્ય મોટાનો આશ્રમ આવેલો છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "સાબરમતી - નદીનો ડેટા - ડેટાબેંક". મૂળ માંથી 2016-09-11 પર સંગ્રહિત. મેળવેલ ૪ એપ્રિલ ૨૦૧૬.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |