મહોર નદી

ગુજરાતની નદી

મહોર નદી ખેડા જિલ્લાની મહત્વની નદી છે.

મહોર નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
જિલ્લોખેડા જિલ્લો
ભૌગોલિક લક્ષણો
સ્રોત 
 ⁃ સ્થાનગોપનાથ મહાદેવ
નદીનું મુખ 
 • સ્થાન
વાત્રક નદી
સ્રાવ 
 ⁃ સ્થાનવાત્રક નદી
કાંઠાની લાક્ષણિકતાઓ
મુખ્ય નદીવાત્રક નદી

આ નદી ની શરૂઆત બાયડ તાલુકાના આમોદરામાં ગોપનાથ મહાદેવથી શરૂઆત થાય છે. ત્યાંથી આ નદી આગળ નીલકંઠ મહાદેવ દેરોલીથી બાજુમાં નીકળી આગળ મહાદેવીયાથી આગળ નીકળી લાલપુરથી જગદૂપુરથી આગળ નીકળી કાળાજીથી આગળ નીકળી ખાનપુરથી આગળ નીકળી કપડવંજમાં વારાસી નદી મહોર નદીમાં જોડાય છે. આ નદી કપડવંજથી આગળ કઠલાલની બાજુમાં નીકળી નડિયાદની બાજુમાં નીકળી ખેડા ખાતે વાત્રક નદીમાં જોડાઈ જાય છે, જે આગળ થી વાત્રક નદી તરીકે ઓળખાય છે.[]

  1. "નડિયાદ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2022-07-13.