વાત્રક નદી

ગુજરાતની એક નદી

વાત્રક નદી સાબરમતી નદીની ઉપનદી છે.[૧]

વાત્રક નદી
Vatrak River in Rainy season at Sarsavani.jpg
સ્થાન
રાજ્યરાજસ્થાન, ગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
નદીનું મુખ 
 • સ્થાન
સાબરમતી
લંબાઇ૧૭૮ કિમી
સ્રાવ 
 ⁃ સ્થાનસાબરમતી
કાંઠાની લાક્ષણિકતાઓ
મુખ્ય નદીસાબરમતી નદી
ઉપનદીઓ 
 • ડાબેએરુ, માઝમ અને શેઢી નદી
સરસવણી નજીક વાત્રક નદી

વાત્રક દક્ષિણ રાજસ્થાનમાં ડુંગરપુર નજીક અરવલ્લીની ગિરિમાળામાંથી નીકળે છે. રાજસ્થાનમાં વાત્રક નદી લગભગ ૨૯ કિમી જેટલા અંતર સુધી મહી નદીની સમાંતર વહે છે.[૨] અને મેઘરજ તાલુકાના મોયડી ગામ નજીક ગુજરાતમાં પ્રવેશ કરે છે.[૧] તે ૧૭૮ કિમી વહીને અમદાવાદથી ૩૪ કિમી દૂર પાલા ગામ નજીક સાબરમતી નદીમાં ભળી જાય છે.

એરુ, માઝમ અને શેઢી નદીઓ વાત્રકની મહત્વની ઉપ-નદીઓ છે.[૩]

નદી કિનારે આવેલા ગામો-શહેરોફેરફાર કરો

સંદર્ભફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ Rajyagor, S. B. (1974). Gujarat State Gazetteers : Sabarkantha District. Ahmedabad: Government of Gujarat. પાનું 10. OCLC 312722344.
  2. રાજ્યગોર, શિવપ્રસાદ (૨૦૦૪). "વાત્રક (નદી)". માં ઠાકર, ધીરુભાઇ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પાનાઓ ૭૨૯–૭૩૦. OCLC 552367205.
  3. Agarwal, Pushpendra K (૨૦૦૭). "Chapter 3: Tapi, Sabarmati and Mahi Basins". માં Singh, Vijay P. (સંપાદક). Hydrology and Water Resources of India. Springer. પાનાઓ ૫૮૩. ISBN 1-4020-5179-4.

બાહ્ય કડીઓફેરફાર કરો