સચ્ચિદાનંદ સન્માન
સચ્ચિદાનંદ સન્માન ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ પ્રદાન માટે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા અપાતું પારિતોષિક છે. આ સન્માનની શરૂઆત ૧૯૯૭માં થઈ હતી. આ સન્માનમાં સાહિત્યકારને સ્મૃતિચિહ્ન અને ૨૫,૦૦૦ રૂપિયા પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવે છે.[૧]
પુરસ્કૃત વ્યક્તિઓ
ફેરફાર કરોવર્ષ | પુરસ્કૃત લેખક | સંદર્ભ |
---|---|---|
૧૯૯૭ | ભોગીલાલ ગાંધી | [૨] |
૧૯૯૮ | નારાયણ દેસાઈ | [૨] |
૧૯૯૯ | નિરંજન ભગત | [૨] |
૨૦૧૭ | અનિલા દલાલ | [૧] |
૨૦૧૮ | વર્ષા અડાલજા | [૧] |
૨૦૧૯ | દિનકર જોષી | [૧] |
૨૦૨૦ | ઇલા આરબ મહેતા | [૧] |
૨૦૨૧ | સતીશ વ્યાસ | [૧] |
૨૦૨૨ | દલપત પઢિયાર | [૧] |
૨૦૨૩ | રમણ સોની | [૧] |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ "ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સાત સાહિત્યકારોને સચ્ચિદાનંદ સન્માનથી પુરસ્કૃત કરાશે". નવગુજરાત સમય. 15 October 2024. મેળવેલ 15 October 2024.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ભગત, નિરંજન (18 July 2022). "સચ્ચિદાનંદ સન્માન પ્રસંગે". સાહિત્યચર્યા. Ekatra Foundation. મેળવેલ 15 October 2024.