સ્વાગત!

ફેરફાર કરો

ભાઈશ્રી અક્ષય માકડિયા, સુપ્રભાત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા   પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ વ્યાસચર્ચા/યોગદાન ૧૨:૪૮, ૩૦ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

સંપાદકની વિગત - નામ

ફેરફાર કરો

શ્રી.અક્ષયભાઈ, આપે એક ગામનું પાનું બનાવ્યું, સુંદર કાર્ય. આપને માહિતીઓ હોય તેવા ગામો વિશે નવા પાનાઓ બનાવશોજી. ગામનાં પાનાં કઈ રીતે બનાવવા તે માટે અન્ય કોઈ ગામના પાનાનો (ઉદા:અસલગામ (તા. વિરમગામ)) અભ્યાસ કરીને લખાણ કરી શકો. જરૂર પડ્યે પ્રબંધકો/સભ્યશ્રીઓનું માર્ગદર્શન પણ લઈ શકો છો. અમોને આનંદ થશે. બીજું કે, વિકિ પર કોઈપણ પાને સભ્યશ્રીએ પોતાનું નામ વગેરે અંગત વિગત લખવાની હોતી નથી. (માત્ર પોતાનાં ’સભ્ય પાનું’ અને ચર્ચાના પાને હસ્તાક્ષર જેવી જગ્યાઓ બાદ કરતાં). તો કૃપયા સંપાદન સાથે નામ વગેરે ન લખશોજી. (એ વિગત આપોઆપ ’ઇતિહાસ જુઓ’માં સચવાય છે.) ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૩૯, ૬ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

ભાયાવદર

ફેરફાર કરો
દૂર કરવા વિનંતી ભાયાવદર has been listed at વિકિપીડિયા:દૂર કરવા વિનંતી so that the community can discuss whether it should be kept or not. We would appreciate it if you could go to voice your opinion about this at its entry.

If you created this image, please note that the fact that it has been proposed for deletion does not necessarily mean that we do not value your kind contribution. It simply means that one person believes that there is some specific problem with it, such as a copyright issue. If the file is up for deletion because it has been superseded by a superior derivative of your work, consider the notion that although the file may be deleted, your hard work (which we all greatly appreciate) lives on in the new file.
In all cases, please do not take the deletion request personally. It is never intended as such. Thank you!

KartikMistry (talk) ૧૯:૨૯, ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)ઉત્તર

નાતાલનું વૃક્ષ

ફેરફાર કરો
દૂર કરવા વિનંતી નાતાલનું વૃક્ષ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

150.107.254.209 ૨૨:૦૦, ૧૮ ડિસેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર

શ્રી અક્ષય માકડિયા, દુઃખ સાથે જણાવવાનું કે આપે બનાવેલું ઉપરોક્ત નવું પાનું હટાવાયું. એ માત્ર મશિન ભાષાંતર હતું જે અર્થસભર ન હતું. કૃપયા જે તે વિષય પર (ભલે બહુ વધારે નહિ તો વિષયવસ્તુની ખપજોગી માહીતિ મળી રહે એટલું જ) જાતે જ લખો. ગુજરાતીમાં ઓટો ટ્રાન્સલેશન અર્થપૂર્ણ હોતું નથી. એટલે અમાન્ય છે. યોગદાન આપતા રહેશો. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૦૭, ૨૦ ડિસેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર