સ્વાગત! ફેરફાર કરો

પ્રિય Chaudhary Dhaval Kumar, શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા   પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- Aniket (ચર્ચા) ૧૨:૩૧, ૬ માર્ચ ૨૦૨૪ (IST)ઉત્તર

તમારા યોગદાનો ફેરફાર કરો

મહેરબાની કરીને અહીં પોતાની વેબસાઇટનો પ્રચાર કરવાનો બંધ કરો. @Aniket, @Dsvyas, શેર બજારના ઉત્સુક સભ્યના યોગદાનો ચકાસવા અને યોગ્ય પગલાં લેવા વિનંતી છે. -- કાર્તિક ચર્ચા ૦૯:૧૦, ૧૦ માર્ચ ૨૦૨૪ (IST)ઉત્તર

Kem bhai hu sachi mahiti aapu Chu to aema tamne koi problem hoy to kaho baki lokothi koi problem nathi mari chhe aenu koi khas reason ? 2409:40D2:54:FF5B:8000:0:0:0 ૧૧:૦૦, ૧૦ માર્ચ ૨૦૨૪ (IST)ઉત્તર
આ વિકિપીડિયા છે. અહીં તમને સાચી લાગતી માહિતીની સ્થાન નથી, માત્ર સાચી માહિતીની સ્થાન છે. તમારું જ્ઞાન ફેસબુક-ટ્વિટર-ઇન્સ્ટાગ્રામ પર વહેંચો, અહીં નહીં. -- કાર્તિક ચર્ચા ૧૩:૪૮, ૧૦ માર્ચ ૨૦૨૪ (IST)ઉત્તર
To tu pan taru Gyan bije aapne loda 😡😡😡 Chaudhary Dhaval Kumar (ચર્ચા) ૧૪:૧૫, ૧૦ માર્ચ ૨૦૨૪ (IST)ઉત્તર
તો પણ, અહીં તમારું અજ્ઞાન પ્રદર્શિત ન કરવા વિનંતી છે. -- કાર્તિક ચર્ચા ૧૭:૨૬, ૧૦ માર્ચ ૨૦૨૪ (IST)ઉત્તર

અસભ્ય વર્તન ફેરફાર કરો

સભ્ય શ્રી Chaudhary Dhaval Kumar, અહીં અન્ય સભ્યો સાથે ગાળાગાળી ન કરવા માટે તમને ચેતવણી આપવામાં આવે છે. જો ફરી તમે અસભ્ય વર્તન કરશો તો વિકિપીડિયા પર તમને કાયમ માટે બ્લોક કરવામાં આવી શકે છે. --અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૯:૪૯, ૧૦ માર્ચ ૨૦૨૪ (IST)ઉત્તર