Dr Chintan Patel
Joined ૨૨ જુલાઇ ૨૦૨૧
છેલ્લી ટીપ્પણી: જુલાઇ ૨૦૨૧ વિષય પર Aniket વડે ૩ વર્ષ પહેલાં
સ્વાગત!
ફેરફાર કરોપ્રિય Dr Chintan Patel, શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
જુલાઇ ૨૦૨૧
ફેરફાર કરોનમસ્તે, હું KartikMistry છું. હું આપને જણાવવા માંગું છું કે આપના એક કે તેના કરતાં વધુ યોગદાનો દૂર કરાયા છે, કારણ કે તે યોગ્ય ન હતા અને વિકિપીડિયાની નીતિથી વિરુદ્ધ છે. આપને કોઈ મદદ જોઈતી હોય તો ચોતરા પર પૂછી શકો છો. આભાર! કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૪૦, ૨૩ જુલાઇ ૨૦૨૧ (IST)
- @Aniket, @Dsvyas, આ સભ્યના યોગદાનો ચકાસવા અને પગલાં લેવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૫૬, ૨૩ જુલાઇ ૨૦૨૧ (IST)
- @Aniket, @Dsvyas, ઉપરોક્ત વિનંતી જોવા વિનંતી છે. સભ્ય વારંવાર એક જ સંદર્ભ રહિત માહિતી ચેતવણી છતાં ઉમેરતા જ જાય છે! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૧૪, ૨૯ જુલાઇ ૨૦૨૧ (IST)
- @Dr Chintan Patel:, વિકિપિડીયા પર તમારુ સ્વાગત કરું છું. તમે ગામ વિષેના લેખમાં કેટલીક માહિતિ ઉમેરવા માટે પ્રયત્ન કરી રહ્યા છો અને તમારા સતત પ્યત્નો પરથી એવું પ્રતિત થાય છે કે આ ગામને તમે નજીકથી ઓળખતા હોવાને કારણે તમે તમારી અંગત જાણકારી એ પાના પર ઉમેરવા માગતા હતા. વિકિ અમુક અંશે લેખ વિષેના સ્થાનિક જ્ઞાન હોવાને મહત્વ જરૂર આપે છે પણ તેમ છતા એમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા વિધાન કોઈ સંદર્ભ વગર કરી શકાતા નથી. ઉ.દા. તરીકે ગામમાં આ એક સ્થળ છે એ વાત એ વિસ્તારના સ્થાનિક જ્ઞાન હોવાનો મુદ્દો છે એ તમે એ જગ્યાનો ફોટો અપલોડ કરીને પછી એને આધારે લખી શકો છો પણ કોઈ જગ્યા એ કશુક બને છે એ એક પ્રકારનો દાવો થયો ગણાય, જે તમે કોઈ સંદર્ભ આપ્યા વગર લખી નહી શકો. તમને જો વારંવાર વિનંતી કરવા છતા તમે એકના એક પ્રયત્ન કરવાનું શરૂ રાખશો તો તમારી સામે આકરા પગલા લેવાઈ શકેે. તમારા તરફથી સહકારની આશા છે. --અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૨:૨૨, ૨૯ જુલાઇ ૨૦૨૧ (IST)
- @Aniket, @Dsvyas, ઉપરોક્ત વિનંતી જોવા વિનંતી છે. સભ્ય વારંવાર એક જ સંદર્ભ રહિત માહિતી ચેતવણી છતાં ઉમેરતા જ જાય છે! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૧૪, ૨૯ જુલાઇ ૨૦૨૧ (IST)