Hitesh987
સ્વાગત!
ફેરફાર કરોપ્રિય Hitesh987, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
-- અશોક મોઢવાડીયા ૧૬:૫૫, ૧૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
દૂર કરવા વિનંતી | હિતેશ has been listed at વિકિપીડિયા:દૂર કરવા વિનંતી so that the community can discuss whether it should be kept or not. We would appreciate it if you could go to voice your opinion about this at its entry. If you created this image, please note that the fact that it has been proposed for deletion does not necessarily mean that we do not value your kind contribution. It simply means that one person believes that there is some specific problem with it, such as a copyright issue. If the file is up for deletion because it has been superseded by a superior derivative of your work, consider the notion that although the file may be deleted, your hard work (which we all greatly appreciate) lives on in the new file. |
KartikMistry (talk) ૧૭:૨૭, ૧૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
દૂર કરવા વિનંતી | ઉમિયા માતાજી નુ મંદિર સીદસર has been listed at વિકિપીડિયા:દૂર કરવા વિનંતી so that the community can discuss whether it should be kept or not. We would appreciate it if you could go to voice your opinion about this at its entry. If you created this image, please note that the fact that it has been proposed for deletion does not necessarily mean that we do not value your kind contribution. It simply means that one person believes that there is some specific problem with it, such as a copyright issue. If the file is up for deletion because it has been superseded by a superior derivative of your work, consider the notion that although the file may be deleted, your hard work (which we all greatly appreciate) lives on in the new file. |
KartikMistry (talk) ૧૮:૪૯, ૧૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
ભાંગફોડીયા પ્રવૃત્તિ...
ફેરફાર કરોHitesh987, બે બે વખત હટાવાયેલા લેખ ફરી બનાવવા, કંઈક ઉપયોગી યોગદાન કરવાને બદલે લેખ પર લગાવાયેલી ટૅગ હટાવવી, સૂચના છતાં અન્યભાષામાં લખાણ કરવું, એ બધું અયોગ્ય છે. પ્રતિબંધ લાગી શકે છે. એટલે કૃપયા કશુંક ઉપયોગી પ્રદાન કરો. સહકાર આપો. અહીંયા સૌ કોઈ સ્વેચ્છાએ અને વિકિના નિયમાનુસાર કાર્ય કરે છે. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૫૧, ૧૮ ઓકટોબર ૨૦૧૩ (IST)
- jo evu j hoy to page create kari ne tema mahiti samay pramane add thati rahe ane bad ma te upyogi page bani jay, jo page create j na karava dyo to pachhi agal vadhavano prasna j nathi mane to page dur karavani pravuti bhandfodiya pravuti vadhare lage chhhe jo community ne realy kaik wiki ma pradan karavu hoy to aa attitude yogya nathi evu mane lage chhhe
- હિતેશભાઇ, એમાં એટિટ્યુડનો સવાલ જ નથી. મેં પોતે મૂકેલા ચિત્રો અને લેખો શરૂઆતમાં હટાવામાં આવ્યા હતા. કારણ? કારણ કે એ વિકિપીડિયાનાં નિયમો મુજબ યોગ્ય ન હતા. જો તમે ઉપર વેલકમ મેસેજમાં રહેલો સંદેશો ધ્યાનથી વાંચશો તો ખ્યાલ આવશે કે તમે બનાવેલા લેખોમાં શું મુશ્કેલી હતી. એક વખત એ વાંચી જાવ પછી તમને કોઇ પ્રશ્ન હોય તો પૂછો, અમે સૌ મદદ કરવા અહીં છીએ જ. --KartikMistry (talk) ૧૩:૨૫, ૨૨ ઓકટોબર ૨૦૧૩ (IST)
- આ સભ્યશ્રીની વાત કદાચ આપણે સમજી શકતા નથી એવું મને લાગે છે !! એ કયું પેજ "હોય તો"ની વાત કરે છે ? ‘સિદસર’ વિશે પેજ છે જ. તેમને પણ જાણ કરાઈ છે, તેમાં કેમ વધારે વિગતો ઉમેરતા નથી ? તેમણે બનાવેલું બીજું પેજ માત્ર તેમનું "નામ" છે. વિકિપીડિયા માટે અયોગ્ય છે. નિયમો પાળવાનું આપણે ક્યારે ચાલુ કરીશું ? સભ્યશ્રીને વિનંતી કે કૃપયા "રદ કરાયેલું પાનું" વારંવાર ન બનાવે. સભ્યશ્રી ઉત્સાહભેર પોતાનું અમુલ્ય યોગદાન આપવા માગે છે એ વાત પ્રસંશાયોગ્ય છે જ. પણ એકમેવની વાત સમજીને, નિયમાનુસાર યોગદાન ઇચ્છનીય છે. પ્રશ્નો અને ચર્ચા સદા આવકાર્ય હોય પણ તેના નિરાકરણ વગર માત્ર એકને એક ક્ષતિ કર્યે જવી એ પણ વિકિની પરિભાષા પ્રમાણે ‘ભાંગફોડ’ ગણાય છે. પાનાઓને પ્રતિબંધીત કરવા એ દુઃખદ કાર્ય છે. છતાં કરવું પડે છે. કાર્તિકભાઈ આટલી મહેનત લે છે, સરળ સમજૂતી આપે છે, એ બદલ તેમનો આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૪૭, ૨૨ ઓકટોબર ૨૦૧૩ (IST)
- હિતેશભાઇ, એમાં એટિટ્યુડનો સવાલ જ નથી. મેં પોતે મૂકેલા ચિત્રો અને લેખો શરૂઆતમાં હટાવામાં આવ્યા હતા. કારણ? કારણ કે એ વિકિપીડિયાનાં નિયમો મુજબ યોગ્ય ન હતા. જો તમે ઉપર વેલકમ મેસેજમાં રહેલો સંદેશો ધ્યાનથી વાંચશો તો ખ્યાલ આવશે કે તમે બનાવેલા લેખોમાં શું મુશ્કેલી હતી. એક વખત એ વાંચી જાવ પછી તમને કોઇ પ્રશ્ન હોય તો પૂછો, અમે સૌ મદદ કરવા અહીં છીએ જ. --KartikMistry (talk) ૧૩:૨૫, ૨૨ ઓકટોબર ૨૦૧૩ (IST)
ashokbhai tamari vat sachi chhhe sidsar name page chhe pan sidsar mandir na name par page bane ane mandir no ghano moto itihas chhe ane ane karykram ni mahiti umeriya to gujarati ma japan wiki page karata motu thay sake tem chhe etala mate mare navu page banavu chhe. kadach hu khoto hais pan haji mane lage chhe ke dhime dhime page motu thay ane mahiti umeray saruvat ma to nanu j hoy, ene em pan wiki site small updates thi j atali moti bane chhe , evo maro vichar chhe.
- હવે આપની આ વાત સાથે હું પણ સહમત છું ! પ્રથમ તો અમે આપને આટલાં હતોત્સાહ કર્યા (જો કે એ અમારૂં ‘દુઃખદ’ કર્તવ્ય છે !) છતાં આપે ઉત્સાહભેર અમારો સાથ જાળવ્યો એ બદલ આપને ધન્યવાદ. જો સિદસર મંદિર વિશે એક લેખ બની શકે તો એ ઉત્તમ કાર્ય જ છે. ચોક્કસ બનાવાય. હું અહીં એક લિંક મેલું છું જે પર ક્લિક કરી આપ એ નવો લેખ ચાલુ કરી શકો છો; (ઉમિયા માતાજીનું મંદિર, સિદસર). (આ સાથે આપને રસ પડે તેમ હોય તો અહીં મોજુદ લેખ ઉમિયા માતાજીનું મંદિર, ઉંઝા પર પણ સુધારો કરી શકો છો. હાલ એમાંનું લખાણ માત્ર કોપી-પેસ્ટ હોય છૂપાવ્યું છે.) અને હા, આપ ગુજરાતીમાં લખો તેવો આગ્રહ તો છે જ. વિકિ પર ગુજરાતી લખવા માટે શું કરવું તે માર્ગદર્શન ઉપરના સ્વાગત સંદેશમાંથી મળી જશે. અન્ય સૌ મિત્રો પણ આપને જોઈતો સહકાર આપવા તત્પર રહેશે. આપનો સહયોગ મળતો રહે તેવી અભ્યર્થનાસહઃ આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૧૧, ૨૨ ઓકટોબર ૨૦૧૩ (IST)
દૂર કરવા વિનંતી | ઉમિયા માતાજી નુ મંદિર સીદસર has been listed at વિકિપીડિયા:દૂર કરવા વિનંતી so that the community can discuss whether it should be kept or not. We would appreciate it if you could go to voice your opinion about this at its entry. If you created this image, please note that the fact that it has been proposed for deletion does not necessarily mean that we do not value your kind contribution. It simply means that one person believes that there is some specific problem with it, such as a copyright issue. If the file is up for deletion because it has been superseded by a superior derivative of your work, consider the notion that although the file may be deleted, your hard work (which we all greatly appreciate) lives on in the new file. |
KartikMistry (talk) ૧૪:૦૧, ૨૨ ઓકટોબર ૨૦૧૩ (IST)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
ફેરફાર કરોGreetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૭, ૩૦ જૂન ૨૦૨૧ (IST)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.