સ્વાગત! ફેરફાર કરો

પ્રિય Jayeshpipaliya44, સુપ્રભાત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા   પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- Aniket (ચર્ચા) ૧૧:૨૭, ૨૧ એપ્રિલ ૨૦૨૩ (IST)ઉત્તર

સોકપપેટ ફેરફાર કરો

આ ખાતું Pareshpatel3123નું ડમી ખાતું/સોકપપેટ લાગે છે. ચકાસવા વિનંતી છે. @Dsvyas, @Aniket. -- કાર્તિક ચર્ચા ૧૪:૦૫, ૨૧ એપ્રિલ ૨૦૨૩ (IST)ઉત્તર

ચોક્કસ પણે સોકપપેટ, કેમકે ખાતું બનતાની સાથે સીધો પેલું પાનું ડિલિટ ન થવું જોઈએ એવો મત રજૂ કરવો એ જ દર્શાવે છે કે આ સભ્યનામ બનાવવા પાછળનો એકમાત્ર ઉદ્દેશ એ પાનું ટકાવી રાખવાનો હતો.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૦૬, ૨૧ એપ્રિલ ૨૦૨૩ (IST)ઉત્તર
@Dsvyas, આ સભ્ય દ્વારા Paresh patel પાનું ફરી બનાવવામાં આવ્યું છે! સંપૂર્ણ પ્રતિબંધ મૂકી શકાય તેમ છે. -- કાર્તિક ચર્ચા ૧૩:૩૦, ૨૫ એપ્રિલ ૨૦૨૩ (IST)ઉત્તર
Dear @Dsvyas@KartikMistry,
I am requesting and give support for keeping Pareshbhai Patel's Wikipedia page active and not marked it as sock puppet. Pareshbhai Patel is a well-known personality in the field of social work, politics, and business in Surat, Gujarat. He is also working as Surat Municipal Corporation standing committee chairman currently. His contributions and achievements are notable and have made a significant impact on the lives of people in Surat, Gujarat. Pareshbhai Patel has worked tirelessly towards the development of Surat, especially in the fields of development of Surat. His philanthropic work has benefited many people in the city, and his efforts have been widely recognized and appreciated by the government and society. Pareshbhai Patel's Wikipedia page provides valuable information about his life and work, which can inspire and educate people about his achievements and contributions. Deleting his page would be a disservice to his legacy and to those who seek to learn from his experiences. Therefore, I request you to consider this appeal and keep Pareshbhai Patel's Wikipedia page active. Thank you. Sincerely, [Jayesh Pipaliya]
Reference Link:- 1) https://pareshpatel.co.in/ 2) https://www.facebook.com/Pareshpateludhna 3) https://www.suratmunicipal.gov.in/Corporation/OfficeBearers Jayeshpipaliya44 (ચર્ચા) ૧૪:૦૨, ૨૫ એપ્રિલ ૨૦૨૩ (IST)ઉત્તર
અહીં સોકપપેટ એટલે તમારા ખાતાની ચર્ચા ચાલી રહી છે, પરેશભાઇ વિશે નહી. અને હા, ફેસબુક કે અંગત વેબસાઇટ એ સંદર્ભ તરીકે માન્ય નથી. -- કાર્તિક ચર્ચા ૧૬:૫૮, ૨૫ એપ્રિલ ૨૦૨૩ (IST)ઉત્તર
@Dsvyas@KartikMistry,તો મારા એકાઉન્ટને વેરીફાઇ કરાવવા માટે શું શું જોઈએ.Jayeshpipaliya44 (ચર્ચા) ૧૮:૨૫, ૨૫ એપ્રિલ ૨૦૨૩ (IST)ઉત્તર
હાલમાં, તમારા ખાતા પર પ્રતિબંધ મૂકવાની ચર્ચા ચાલી રહી છે. તમે વિકિપીડિયાની નિતી અને નિયમોનો વારંવાર ભંગ કરી રહ્યા છો. -- કાર્તિક ચર્ચા ૧૮:૪૦, ૨૫ એપ્રિલ ૨૦૨૩ (IST)ઉત્તર
સભ્ય:Jayeshpipaliya44 આ સાથે તમને ચેતવણી આપવામાં આવે છે કે જો તમે વિકિપીડિયાના માપદંડ પ્રમાણે યોગદાન નહીં કરો અને આમ દૂર કરેલા પાનાં અંગત સ્વાર્થને કારણે બનાવતા રહેશો તો તમારા અહીં યોગદાન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ધવલચર્ચા/યોગદાન ૧૯:૪૨, ૨૬ એપ્રિલ ૨૦૨૩ (IST)ઉત્તર