Sandesh9822
Joined ૭ સપ્ટેમ્બર ૨૦૧૬
છેલ્લી ટીપ્પણી: શ્રેણી વિષય પર Sandesh9822 વડે ૪ વર્ષ પહેલાં
સ્વાગત!
ફેરફાર કરોપ્રિય Sandesh9822, કેમ છો?, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
શ્રેણી
ફેરફાર કરોતમે એક શ્રેણી બનાવીને સંબંધિત બધાં જ પાનાંઓમાં તે ઉમેરી છે, તે બધાં ફેરફારો પાછાં વાળ્યા છે. દા.ત. ગોળમેજી પરિષદ અને ભારતનું બંધારણ. આ બંને લેખોને બનાવેલા શ્રેણીમાં ન ઉમેરી શકાય. એમ કરીએ તો આવી ૫૦ શ્રેણીઓ બનાવવી પડે! કારણ કે, બંને જગ્યાએ ૫૦ તો શું ૧૦૦થી વધુ લોકોનો સમાવેશ થતો હતો. આ પ્રકારના બીજા સભ્યોને મહેનત પડે તેવા અને જ્ઞાનકોશમાં ખાસ વધારો ન કરે તેવા ફેરફારો ન કરવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૩:૦૯, ૩૧ ઓગસ્ટ ૨૦૨૦ (IST)
- અને હા, આ ગુજરાતી વિકિપીડિયા છે. મહેરબાની કરીને અંગ્રેજી કે અન્ય વિકિપીડિયાનો સંદર્ભ ન આપવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૩:૧૯, ૩૧ ઓગસ્ટ ૨૦૨૦ (IST)
- @KartikMistry: Even if we omit the Round Table Conference and Indian Constitution Articles, all the other articles are related to Ambedkar. I know this is Gujarati Wikipedia, and I have not added non-Gujarati information / references to any article.Sandesh9822 (ચર્ચા) ૨૩:૪૨, ૩૧ ઓગસ્ટ ૨૦૨૦ (IST)
- @KartikMistry: शायद आपको कोई गलतफैमी हुई है क्योकि आपके द्वारा दिया श्रेणीयां हटाने का कारण वास्तविकता से बिलकुल भी मेल नहीं खाता है। इसलिए कृपया अधिक स्पष्ट करके बताईये की आंबेडकर के संबंधित लेखों में आंबेडकर की श्रेणी क्यो नहीं जोडी जा सकती? उचीत श्रेणी उचीत लेखों में जोडना अनुचित कैसे हैं? आप लेख, जिनमें श्रेणीयां जोडी गई थी, को दोबारा चेक किजीये की वो बाबासाहेब आंबेडकर से संबंधित है या नहीं। — Sandesh9822 (ચર્ચા) ૦૦:૨૨, ૧ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)
- All articles you added new category were already had enough categories. Adding new category doesn't add any value for encyclopedic purpose. So, Please discuss to WP before adding new category. Reader can easily get better results by 'Search' if needed. PS: We've powerful search inside Wikipedia now. Works well. Thanks. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૮:૦૭, ૧ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)
- @KartikMistry: शायद आपको कोई गलतफैमी हुई है क्योकि आपके द्वारा दिया श्रेणीयां हटाने का कारण वास्तविकता से बिलकुल भी मेल नहीं खाता है। इसलिए कृपया अधिक स्पष्ट करके बताईये की आंबेडकर के संबंधित लेखों में आंबेडकर की श्रेणी क्यो नहीं जोडी जा सकती? उचीत श्रेणी उचीत लेखों में जोडना अनुचित कैसे हैं? आप लेख, जिनमें श्रेणीयां जोडी गई थी, को दोबारा चेक किजीये की वो बाबासाहेब आंबेडकर से संबंधित है या नहीं। — Sandesh9822 (ચર્ચા) ૦૦:૨૨, ૧ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)
- Sandesh9822, કૃપા કરીને ગુજરાતી ભાષામાં લખો. વધુ પડતી શ્રેણીઓ બનાવવી એ કોઈ રીતે ફાયદાકારક જણાતું નથી. --A. Bhatt (ચર્ચા) ૦૮:૨૨, ૧ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)
- @Aniket: હા, ચોક્કસપણે. આભાર.Sandesh9822 (ચર્ચા) ૧૦:૨૨, ૧ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)