ShrutiJ179
સ્વાગત!
ફેરફાર કરોપ્રિય ShrutiJ179, શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
-- Aniket (ચર્ચા) ૧૯:૩૬, ૧ એપ્રિલ ૨૦૨૪ (IST)
હેલ્લો અનિકેતભાઈ, વેલકમ મેસેજ માટે થેન્ક યુ. અનુકૂળતાએ થોડી મદદ કરશો. મેં પ્રકાશિત કરેલો Paracetamolનો લેખ શ્રી DS Vyas દ્વારા દૂર કરી દેવાયો. કૃપા કરીને કારણ જણાવશો, જેથી આગળ ઉપર મને ખ્યાલમાં રહે. આપના ઉત્તરની રાહ. આભાર.
--ShrutiJ179 (ચર્ચા) ૧૩:૩૫, ૪ એપ્રિલ ૨૦૨૪ (IST)શ્રુતિ
હેલ્લો ShrutiJ179, વિકિપીડીયા પર તમારૂ હાર્દીક સ્વાગત કરૂ છુ. વિકિ પર યોગદાન આપવા માટેના કેટલાક નિતિનિયમો હોય છે એનો થોડો અભ્યાસ કરી લીધા પછી જો તમે એ નિતિનિયમો પ્રમાણે લેખો બનાવશો તો પછી શ્રી DS Vyas તો શું કોઈ પણ વ્યક્તિ તમારા લેખ દુર નહી કરી શકે. એ માટે સ્વાગાત સંદેશામાં આપેલા માર્ગદર્શનને ઝીણવટપુર્વક વાંચી જઈને અમલ કરશો જી. અમારે વિકિ પર સારૂ યોગદાન કરે એવા વ્યકતિઓની ખુબ જરૂર છે. આશા છે કે તમે એવું યોગદાન કરનાર નિવડશો. આભાર. --અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૭:૩૬, ૪ એપ્રિલ ૨૦૨૪ (IST)
- તા.ક. Paracetamol એ મથાળું અંગ્રેજી ભાષાનું કહેવાય. અંગ્રેજી મથાળાવાળા લેખ ગુજરાતી વિકિ પર સ્વીકાર્ય બનતા નથી અને શક્ય એટલી ઝડપે દુર થઈ જાય છે. આશા છે કે તમે સમજી શકશો. --અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૭:૪૦, ૪ એપ્રિલ ૨૦૨૪ (IST)
- ઉત્તર આપવા બદલ આભાર. ભૂલ બદલ સૉરી. હવે હું પહેલા નિયમો વાંચીને પછી જ આગળ વધીશ. હું Wikipedia ના મેડિકલ કન્ટેન્ટને ગુજરાતીમાં અનુવાદિત કરવા ડૉ. જેમ્સ હેઇલમેનની ટીમ સાથે જોડાઈને કાર્ય કરું છું. વધારે સારા અને વધારે સંખ્યામાં લેખ ઉમેરવા પ્રયત્ન કરીશ. માર્ગદર્શન બદલ આભાર. તમને મળીને આનંદ થયો. પ્રોફેશનલી હું Google સાથે કાર્ય કરું છું. (http://www.proz.com/profile/2685116) ભાષાંતર હવેથી વધારે ધ્યાનથી કરીશ.
- --શ્રુતિ ShrutiJ179 (ચર્ચા) ૨૦:૫૨, ૪ એપ્રિલ ૨૦૨૪ (IST)
- Apologies for the difficulties you encountered. The content translation tool needs to have the machine translation engine switched from MinT to Google Translate for Gu.
- I am working to get the staff at the WMF to switch the defaults for all users. But until then lets connect so that we can run through this via video. And than we can try to publish it again.
- Doc James (ચર્ચા) ૦૦:૫૮, ૧૨ એપ્રિલ ૨૦૨૪ (IST)
- I would also like to remind here that machine translation for Gujarati language is not yet accurate, especially for non-Indic languages to Gujarati and hence it will be much less productive/userfriendly for someone to completely rely on machine translation (including google translate) without a good knowledge of Gujarati language and grammar. It is irony though that not many people with native speaking proficiency are aware of the grammar and punctuations, etc. Hence, I would strongly recommend to go slow with Gujarati articles as we do not have large pool of editors here and bombarding several articles poorly written/translated will only increase the burden and pile up in backlog of articles needing correction. We tend to delete those articles down the line if they are not made readable. Happy to assist in whichever way if the articles are really useful for Gujaratis and not created just for sake of being present on all languages. ધવલચર્ચા/યોગદાન ૧૬:૦૫, ૧૨ એપ્રિલ ૨૦૨૪ (IST)
- Thank you Shree Dhavalbhai for the reply and suggestions. Henceforth I'll be more watchful, and sorry for the inconveniences caused.
- The only purpose was just to add my bit in some greater cause of wiping out ignorance in health sector, by bridging the breach through language, as having seen people suffer more on account of ignorance.
- મેં અંગ્રેજી માધ્યમમાં જતાં પહેલાં, ધોરણ 12 સુધી ગુજરાતી માધ્યમમાં જ અભ્યાસ કરેલો છે. આથી મને પણ ગુજરાતી ભાષા માટે એટલો જ પ્રેમ અને આદર સન્માન છે. અંગ્રેજી ટાઇપિંગ ઝડપી થાય છે એટલે અંગ્રેજીમાં લખ્યું હતું.
- I'll be thankful if any of the moderators be available to let me know the way to convert numbers to English, and also if someone may shed some light on the links issue. Or maybe if any link to this info can be shared; I've been through various articles on how to edit on Wikipedia, and about Content Translation tool, but couldn't find the related solution. I'm best reachable through this talk page/shrutiba5282@gmail.com/9879053505 - whichsoever way is convenient.
- Thanks & regards. ShrutiJ179 (ચર્ચા) ૧૭:૧૯, ૨૭ એપ્રિલ ૨૦૨૪ (IST)
- મા. શ્રુતિબેન, લેખમાં આંકડા અહીં ગુજરાતીમાં જ રાખવા. જો એ આંકડા કન્વર્ટ કરવાના હોય એટલે કે {{Convert}} વાપરવાના હોવ કે માહિતીચોકઠામાં આંકડા વપરાયા હોય (જેમકે જન્મતારીખ માટે, વિસ્તાર માટે, વગેરે) તો જ તે આંકડા અંગ્રેજી/રોમન લિપિમાં લખવા. એના માટે તમે તમારા કિબોર્ડ પર Ctrl+m કિ વાપરી ને ગુજરાતીમાંથી અંગ્રેજી કિબોર્ડ સ્વિચ કરી શકો છો. વળી પાછા ગુજરાતીમાં સ્વિચ કરવા માટે એ જ Ctrl+m વાપરવાનું રહેશે. અને હા, ગુજરાતી જાણતા હોવ તો ગુજરાતીમાં જ ટાઇપ કરવાનો આગ્રહ રાખો. ધવલચર્ચા/યોગદાન ૧૮:૦૦, ૨૭ એપ્રિલ ૨૦૨૪ (IST)
- જવાબ આપવા બદલ આભાર. હું અનુસરીશ. તમે કહેલું કે, મેં લેખમાં "સંદર્ભો [૧], [૨] એમ લખેલા હતાં", એ આંકડા માટે પૂછ્યું હતું. શું તેને અંગ્રેજીમાં કરવાનું અપેક્ષિત છે? તેમજ એમ જણાવેલું કે, "લેખમાં ઢગલાબંધ લાલ કડીઓ હતી." આ કડીઓનો ઉકેલ મારી જાણમાં નથી. શું હું એ લેખ અનુવાદિત કરું પછી એમાં સંપાદન/એડિટિંગ કરવા માટે કોઈ સમય કાઢી શકે ખરા? અથવા જો મને પૂરી પ્રક્રિયાનો ખ્યાલ આવી જશે, તો હું જ કરી લઈશ. ShrutiJ179 (ચર્ચા) ૨૧:૫૭, ૨૭ એપ્રિલ ૨૦૨૪ (IST)
- એટલે કે, તમને વિકિપીડિયામાં કેવી રીતે ફેરફાર કરવા એની જ જાણ નથી, તો અંગ્રેજી-ગુજરાતીનો પ્રશ્ન પછી આવશે. મારા મતે નવા લેખ બનાવતા પહેલાં તમે વિકિપીડિયા શું છે તેનાથી સુપરિચિત થાવ તે મહત્વનું છે. ગુજરાતી વિકિપીડિયામાં ઢગલાબંધ લેખો છે જેને સુધારવાની જરુર છે. કોઇ પણ એક લેખ લઇને શરુઆત કરો અને પછી થોડા સમય પછી (૧-૨ મહિના?) નવા લેખો બનાવશો તો અહીં સૌ કોઇનો સમય વેડફાશે નહી. સૌથી ઉપરના સ્વાગત સંદેશાની બધી જ વિગતો ધ્યાનપૂર્વક વાંચશો તો પણ એ સારી શરુઆત થશે. -- કાર્તિક ચર્ચા ૧૭:૦૭, ૨૮ એપ્રિલ ૨૦૨૪ (IST)
- ઉત્તર આપવા બદલ ખૂબ આભાર. સારું, હું એમ કરીશ. ShrutiJ179 (ચર્ચા) ૧૯:૫૧, ૨૮ એપ્રિલ ૨૦૨૪ (IST)
- આભાર @KartikMistry! મારો જવાબ પણ એ જ રહેશે @ShrutiJ179, કે તમારા ઉપરોક્ત પ્રશ્નો પરથી સ્પષ્ટ છે કે તમને વિકિપીડિયાનો કોઈ અનુભવ નથી. પહેલા ગુજરાતી વિકિપીડિયાના લેખો વાંચો, તેની ભાષા જુઓ, વિવિધ પાસાઓ કેવી રીતે કામ કરે છે તે સમજો અને પછી નવા લેખો બનાવો. "હેલ્થ સેક્ટરમાં ઇગ્નોરન્સ પરવર્તે છે" એ માન્યતા પણ જો કે ખોટી છે પરંતુ આપના અંગત મંતવ્યો પર હાલ ચર્ચા મોકુફ રાખીએ. પહેલા તો કાર્તિકભાઈએ કહ્યું તેમ સ્વાગત સંદેશો બે-ત્રણ-ચાર વખત ધ્યાનથી વાંચી જાવ, તેને સમજો, તેમાં આપેલી કડીઓના બધા જ લેખો (જે માર્ગદર્શન માટે બનાવેલા છે તે) વાંચી જાવ અને પછી યોગદાન આપવાની શરુઆત કરો. ધવલચર્ચા/યોગદાન ૧૩:૪૨, ૨૯ એપ્રિલ ૨૦૨૪ (IST)
- આભાર. ShrutiJ179 (ચર્ચા) ૧૧:૪૯, ૨ મે ૨૦૨૪ (IST)
- એટલે કે, તમને વિકિપીડિયામાં કેવી રીતે ફેરફાર કરવા એની જ જાણ નથી, તો અંગ્રેજી-ગુજરાતીનો પ્રશ્ન પછી આવશે. મારા મતે નવા લેખ બનાવતા પહેલાં તમે વિકિપીડિયા શું છે તેનાથી સુપરિચિત થાવ તે મહત્વનું છે. ગુજરાતી વિકિપીડિયામાં ઢગલાબંધ લેખો છે જેને સુધારવાની જરુર છે. કોઇ પણ એક લેખ લઇને શરુઆત કરો અને પછી થોડા સમય પછી (૧-૨ મહિના?) નવા લેખો બનાવશો તો અહીં સૌ કોઇનો સમય વેડફાશે નહી. સૌથી ઉપરના સ્વાગત સંદેશાની બધી જ વિગતો ધ્યાનપૂર્વક વાંચશો તો પણ એ સારી શરુઆત થશે. -- કાર્તિક ચર્ચા ૧૭:૦૭, ૨૮ એપ્રિલ ૨૦૨૪ (IST)
- જવાબ આપવા બદલ આભાર. હું અનુસરીશ. તમે કહેલું કે, મેં લેખમાં "સંદર્ભો [૧], [૨] એમ લખેલા હતાં", એ આંકડા માટે પૂછ્યું હતું. શું તેને અંગ્રેજીમાં કરવાનું અપેક્ષિત છે? તેમજ એમ જણાવેલું કે, "લેખમાં ઢગલાબંધ લાલ કડીઓ હતી." આ કડીઓનો ઉકેલ મારી જાણમાં નથી. શું હું એ લેખ અનુવાદિત કરું પછી એમાં સંપાદન/એડિટિંગ કરવા માટે કોઈ સમય કાઢી શકે ખરા? અથવા જો મને પૂરી પ્રક્રિયાનો ખ્યાલ આવી જશે, તો હું જ કરી લઈશ. ShrutiJ179 (ચર્ચા) ૨૧:૫૭, ૨૭ એપ્રિલ ૨૦૨૪ (IST)
- મા. શ્રુતિબેન, લેખમાં આંકડા અહીં ગુજરાતીમાં જ રાખવા. જો એ આંકડા કન્વર્ટ કરવાના હોય એટલે કે {{Convert}} વાપરવાના હોવ કે માહિતીચોકઠામાં આંકડા વપરાયા હોય (જેમકે જન્મતારીખ માટે, વિસ્તાર માટે, વગેરે) તો જ તે આંકડા અંગ્રેજી/રોમન લિપિમાં લખવા. એના માટે તમે તમારા કિબોર્ડ પર Ctrl+m કિ વાપરી ને ગુજરાતીમાંથી અંગ્રેજી કિબોર્ડ સ્વિચ કરી શકો છો. વળી પાછા ગુજરાતીમાં સ્વિચ કરવા માટે એ જ Ctrl+m વાપરવાનું રહેશે. અને હા, ગુજરાતી જાણતા હોવ તો ગુજરાતીમાં જ ટાઇપ કરવાનો આગ્રહ રાખો. ધવલચર્ચા/યોગદાન ૧૮:૦૦, ૨૭ એપ્રિલ ૨૦૨૪ (IST)
- Thank you Dr.Heilman for the reply. Thanks for the email as well. I'll follow what's been suggested. Best wishes for the noble cause.
- Thanks & regards. ShrutiJ179 (ચર્ચા) ૧૬:૪૨, ૨૭ એપ્રિલ ૨૦૨૪ (IST)
- I would also like to remind here that machine translation for Gujarati language is not yet accurate, especially for non-Indic languages to Gujarati and hence it will be much less productive/userfriendly for someone to completely rely on machine translation (including google translate) without a good knowledge of Gujarati language and grammar. It is irony though that not many people with native speaking proficiency are aware of the grammar and punctuations, etc. Hence, I would strongly recommend to go slow with Gujarati articles as we do not have large pool of editors here and bombarding several articles poorly written/translated will only increase the burden and pile up in backlog of articles needing correction. We tend to delete those articles down the line if they are not made readable. Happy to assist in whichever way if the articles are really useful for Gujaratis and not created just for sake of being present on all languages. ધવલચર્ચા/યોગદાન ૧૬:૦૫, ૧૨ એપ્રિલ ૨૦૨૪ (IST)
- તા.ક. Paracetamol એ મથાળું અંગ્રેજી ભાષાનું કહેવાય. અંગ્રેજી મથાળાવાળા લેખ ગુજરાતી વિકિ પર સ્વીકાર્ય બનતા નથી અને શક્ય એટલી ઝડપે દુર થઈ જાય છે. આશા છે કે તમે સમજી શકશો. --અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૭:૪૦, ૪ એપ્રિલ ૨૦૨૪ (IST)
@Aniket, @Dsvyas, @KartikMistry all of your suggestions and concerns are documented on this talk page, and very helpful. But they seem to have discouraged a translator and prevented gu.wiki from gaining a new editor. This new contributor (ShrutiJ179) has not made anymore contributions to Gujarati or our medical translation project. If ShrutiJ179 publishes to her userpage, can you help out by visiting that page and make the minor improvements you require for gu.wiki? Please visit [translation dashboard] to see the quality of our content. Try if for yourselves. Thanks for supporting @ShrutiJ179. Lucas559 (ચર્ચા) ૦૩:૩૧, ૭ મે ૨૦૨૪ (IST)
- @Aniket:,@Dsvyas:,@KartikMistry: Still looking for support if ShrutiJ179 publishes to their userpage. 64.114.199.120 ૦૦:૪૮, ૧૪ મે ૨૦૨૪ (IST)
- Publishing to username is always fine, but then user needs to improve it. We already gave suggestions to improve and ShrutiJ179 has acknowledged it (eg: હવે હું પહેલા નિયમો વાંચીને પછી જ આગળ વધીશ). -- કાર્તિક ચર્ચા ૦૯:૩૯, ૧૪ મે ૨૦૨૪ (IST)
- @Doc James, @Lucas559, @ShrutiJ179 Our support has always been there, we have provided guidance already and are hear to help more if one is willing to learn how to contribute here and knows the language. We have collectively decided to not keep many short and/or poorly written articles as we do not have enough workforce to correct. So, anyone with decent knowledge of Gujarati language and basic knowledge of grammar is welcome to contribute. ધવલચર્ચા/યોગદાન ૧૪:૧૮, ૧૪ મે ૨૦૨૪ (IST)
When you publish something to your user space I am happy to take a look at it from a formating perspective. Doc James (ચર્ચા) ૨૨:૪૪, ૧૪ મે ૨૦૨૪ (IST)
- Thank you. May you or any of the team members kindly remain available to suggest about formatting, for Type 1 Diabetes article? So that I may follow the same for subsequent articles. I've already mailed Lucas. Regards. ShrutiJ179 (ચર્ચા) ૧૫:૧૨, ૧૬ મે ૨૦૨૪ (IST)
ટાઇપ 1 ડાયાબિટીસ
ફેરફાર કરો@ShrutiJ179, આ લેખમાં ફોરમેટિંગ અને ભાષાકીય સુધારાની તાતી જરુર છે. હજુ પણ તમે ઉપરોક્ત સૂચનોને અવગણ્યા છે અને નવા લેખ સુધારા વગર બનાવવાનું ચાલુ રાખ્યું છે. અગાઉ કહ્યું તેમ વિકિપીડિયાને સમજ્યા વગર લેખો બનાવવાથી લોકોના જ્ઞાનમાં કોઇ વધારો થવાનો નથી. -- કાર્તિક ચર્ચા ૧૧:૧૦, ૧૬ મે ૨૦૨૪ (IST)
- @ShrutiJ179 આ લેખને સુધારવાની કોઇ યોજના ખરી? અત્યાર સુધી તમારું યોગદાન માત્ર બે અધૂરા લેખો અને ચર્ચામાં હા એ હા કર્યા સિવાયનું કશું છે જ નહી. ઉત્તર આપવા વિનંતી અથવા આ લેખ પણ દૂર કરી શકાય તેવો જ છે. -- કાર્તિક ચર્ચા ૧૯:૪૨, ૩૦ મે ૨૦૨૪ (IST)
@ShrutiJ179, તમે કહો છો કે તમને ગુજરાતી ભાષાની જાણકારી છે અને જે લેખો તમે બનાવી રહ્યા છો તે સંપૂર્ણ મશિનભાષાંતર ન હોતા તમે રિવ્યુ કર્યા પછી બનેલા લેખો છે. મને જણાવશો કે નીચેના બેત્રણ વાક્યો જે લેખમાં છે તે કયા પ્રકારની ગુજરાતી ભાષા પ્રમાણે યોગ્ય છે?
- ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે, ડાયાબિટીસ માટેનો યોગ્ય આહાર અને કસરત એ મહત્ત્વપૂર્ણ ભાગો છે.
- સારવાર આપવામાં આવે તે પહેલાં, આ પરિસ્થિતિના કારણે શરીરમાં લોહીમાં શર્કરાનું પ્રમાણ વધી જાય છે.
- જેની શરૂઆત પ્રમાણમાં ઝડપી થઈ શકે તેવી જટિલતાઓમાં ડાયાબિટીક કીટોએસિડોસિસ અને નોનકીટોટિક હાયપરઓસમોલર કોમાનો સમાવેશ થાય છે.
વધુમાં તમે આ ગુજરાતી ભાષાના વિકિપીડિયામાં લેખ બનાવ્યો છે પણ આંકડાઓ બધા અંગ્રેજીમાં જ રાખ્યા છે. તમને ઉપર કાર્તિકભાઈ, મેં અને સ્વાગતસંદેશામાં જણાવ્યું છે કે પહેલા વિકિપીડીયાના લેખો વાંચો, સમજો અને પછી યોગદાન કરો. પરંતુ તમે એવું કશું કર્યું હોવાનું જણાતું નથી. વળી આ લેખમાં ભારતનો તો કોઈ ઉલ્લેખ થતો જ નથી. અમેરિકા, લેટિન અમેરિકા, સ્કેન્ડિનેવિયા, કુવૈત, વગેરેમાં જે હોય તેનો ભારતીય ભાષામાં લેખથી શું ફાયદો? જો ખરેખર તમે ભારતીય જનતાને અને એમાં પણ ખાસ કરી ને ગુજરાતી જનતાને ઉપયોગી લેખો બનાવવા હોય તો ગુજરાત, ગુજરાતી અને ભારતને લગતા લેખો બનાવવા કે એવી માહિતી લેખમાં ઉમેરવી એ વધુ યોગ્ય રહેશે એવું તમને નથી લાગતું?--ધવલચર્ચા/યોગદાન ૧૭:૧૧, ૧૬ મે ૨૦૨૪ (IST)