નાગરિકતા ભારતીય
ધર્મ હિંદુ
ગામ દેદરડા, પાલીતાણા પાસે.

ઇતિહાસ અને સાહિત્ય માં રુચિ ધરાવું છું, ગુજરાતી બ્લોગ્સ માં કાર્યરત છું, ઇતિહાસ અને સાહિત્ય માં યોગદાન આપું છું. ચુડાસમા ની પેટાશાખા સરવૈયા વંશ નો રાજપૂત છું.

આ ઉપરાંત બ્લોગ પણ છે મારો.

https://historyliterature.wordpress.com/[૧]