સાગબારા

ગુજરાતના સાગબારા તાલુકાનું એક નગર

સાગબારા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનું મુખ્ય મથક છે.

સાગબારા
—  નગર  —
સાગબારાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°32′41″N 73°47′27″E / 21.544747°N 73.790971°E / 21.544747; 73.790971
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નર્મદા
તાલુકો સાગબારા
વસ્તી ૪,૪૯૬ (૨૦૧૧[૧])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
વનપેદાશો મહુડાનાં ફુલ તેમજ બી, ખાખરાનાં પાન, ટીમરુના પાન, સાગનાં બી, કરંજ

સંદર્ભફેરફાર કરો

  1. "Sagbara Population Census 2011". મેળવેલ ૧૮ ડિસેમ્બર ૨૦૧૬.