સુલતાનાબાદ (ખાંભલા)
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
સુલતાનાબાદ (જે સ્થાનિક સ્તરે "ખાંભલા" તરીકે ઓળખાય છે), ભારત દેશ ના પશ્ચિમ માં આવેલ ગુજરાત રાજ્ય ના સૌરાષ્ટ્ર માં આવેલ મહત્વ ના જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાનું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, મગફળી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
સુલતાનાબાદ (ખાંભલા) | |
— ગામ — | |
| |
અક્ષાંશ-રેખાંશ | 21°29′41″N 70°06′25″E / 21.494782°N 70.106828°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | જૂનાગઢ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |