હાર્ટી માર્ટ
હાર્ટી માર્ટ એન્ટરપ્રાઈઝ એ નદીમ જાફરી[૧] દ્વારા સ્થાપિત ગ્રામીણ અને શહેરી રિટેલ શ્રુંખલા છે.[૨] હાર્ટી માર્ટનો કેસ સ્ટડી [૩] આઇ.આઇ.એમ. અમદાવાદ, આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા [૪] અને અન્ય સંસ્થાઓમાં શીખવવામાં આવે છે. [૫]
ખાનગી કંપની | |
ઉદ્યોગ | છૂટક વ્યાપાર |
---|---|
સ્થાપના | ૨૦૦૪ |
સ્થાપકો | નદીમ જાફરી |
સ્થાનોની સંખ્યા | અમદાવાદ, સિદ્ધપુર, ધોળકા, મોરબી |
કર્મચારીઓ | ૧૪૦ |
વેબસાઇટ | https://heartymart.com |
નિરીક્ષણ
ફેરફાર કરોરિટેલ સ્ટોર તરીકે શરૂ કરેલ હાર્ટી માર્ટ એન્ટરપ્રાઈઝ વર્તમાનમાં ગ્રામીણ રોજગાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.[૬] આ જૂથ હવે તરત તૈયાર થઈ શકે એવી બનાવેલી ખોરાકની વસ્તુ, મસાલા, તેજાના, ચા સાથે કામ કરી રહ્યું છે.[૭] તેમના મુખ્ય આઉટલેટ્સ અમદાવાદ, સિદ્ધપુર, ધોળકા, મોરબી અને ગુજરાતના વિવિધ ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં સ્થિત છે. ગુજરાતમાં લોકડાઉન દરમિયાન હાર્ટી માર્ટે મફત રાશન કિટ આપવા માટેની મહત્વની ભૂમિકા ભજવી હતી.[૮]
ઇતિહાસ
ફેરફાર કરોહાર્ટી માર્ટની શરૂઆત શ્રી જાફરી દ્વારા ૨૦૦૪માં અમદાવાદના જુહાપુરા ખાતે સુપર માર્કેટમાં કરવામાં આવી હતી.[૨] ગ્રામીણ લોકોને રોજગારી આપવા તેમજ તેમને આત્મનિર્ભર બનાવવા, જૂથે ઇલોલ, પીપોદર, કાકોશી, વડનગર અને ઇડર જેવા નાના શહેરોમાં સ્ટોર્સ શરૂ કર્યા હતા.[૯] સ્થાન અને અન્ય પરિબળોના આધારે આ સ્ટોર્સ ૬૦૦ ચોરસ ફૂટ સુધીના છે. તેમના અવિકસિત સંકલનને સુધારવા માટે તેઓએ સપ્લાય ચેઈન બિઝનેસ શરૂ કર્યો છે. હવે જૂથ બેકરી, HoReCa, ઉત્પાદન, મસાલા વગેરે જેવા વિવિધ વર્ટિકલ્સમાં વિગતવાર છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "સાહસ કરીને અમદાવાદના જુહાપુરામાં ખોલ્યો હતો એક સ્ટોર, આજે ૫૦ કરોડનું ટર્નઓવર". VTV Gujarati. મેળવેલ 2022-01-03.
- ↑ ૨.૦ ૨.૧ "Forbes India - Hearty Mart: Endearing Success Of A Small-Town Retailer". Forbes India (અંગ્રેજીમાં). મેળવેલ 2021-12-21.
- ↑ Mehta, Krupa (2018-11-30). "Design Your Destiny" (PDF). Journal of Engineering Research and Application. Vol. 8: 5. ISSN 2248-9622.
|volume=
has extra text (મદદ) - ↑ "Entrepreneurship Development Institute Of India - Role of Proxemics in Entrepreneurship – A Case Study of Hearty Mart- Super Market". Entrepreneurship Development Institute Of India (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-12-21 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-19.
- ↑ Kumar, Sanjay (2021-10-05). "Retailer with a Rural Heart and a Business Model Studied Globally and Taught at IIM-A". Indiaretailing.com (અંગ્રેજીમાં). મેળવેલ 2021-12-21.
- ↑ "Mart with a rural heart". @businessline (અંગ્રેજીમાં). મેળવેલ 2021-12-21.
- ↑ "New Ministry of Cooperation must help those who help themselves". The Indian Express (અંગ્રેજીમાં). 2021-07-12. મેળવેલ 2021-12-21.
- ↑ "Amid lockdown, Gujarat to provide free ration to 60 lakh families". The Indian Express (અંગ્રેજીમાં). 2020-03-26. મેળવેલ 2021-12-21.
- ↑ Talukdar, Tapash. "Hearty Mart's Nadeem Jafri takes modern retail to the masses". The Economic Times. મેળવેલ 2021-12-21.