માર્ચ ૨૪
તારીખ
(૨૪ માર્ચ થી અહીં વાળેલું)
૨૪ માર્ચનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૮૩મો (લિપ વર્ષ દરમ્યાન ૮૪મો) દિવસ છે.
મહત્વના બનાવો
ફેરફાર કરો- ઇ.સ. ૧૮૮૨ના વર્ષમાં ૨૪ માર્ચના દિવસે ડો. રોબર્ટ કોચ નામના તબીબે સૌ પ્રથમ ક્ષય રોગનાં જંતુઓ શોધી કાઢ્યા હતા.
જન્મ
ફેરફાર કરોઅવસાન
ફેરફાર કરો- જન્મશંકર મહાશંકર બૂચ - ગુજરાતી કવિ (જ. ૧૮૭૭)
- રૂબિન ડેવિડ - ભારતીય પ્રાણીવિદ્દ અને કાંકરિયા તળાવ, અમદાવાદના કિનારે આવેલા પ્રાણી સંગ્રહાલય તેમ જ બાલવાટિકાના સ્થાપક. (જ. ૧૯૧૨)
મહત્વના દિવસો
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |