ઉચ્છલ

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

ઉચ્છલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના તાપી જિલ્લાનું મહત્વનું નગર છે અને ઉચ્છલ તાલુકાનું મુખ્ય મથક છે.

ઉચ્છલ
નગર
ઉચ્છલ is located in ગુજરાત
ઉચ્છલ
ઉચ્છલ
ઉચ્છલ is located in India
ઉચ્છલ
ઉચ્છલ
અક્ષાંશ-રેખાંશ: 21°10′17″N 73°44′28″E / 21.171408°N 73.741166°E / 21.171408; 73.741166
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોતાપી
તાલુકોઉચ્છલ
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

ઉચ્છલમાં સુમુલ ડેરીનું શીતકેન્દ્ર આવેલ છે, જ્યાં તાલુકાનાં ગામોમાંથી એકઠું કરાયેલું દુધ સાચવવામાં આવે છે. અહીંનું રેલ્વે સ્ટેશન નીરાળુ છે, કારણ કે તે ગુજરાત અને મહારાષ્ટ્ર બંનેની ભાગીદારીથી બનેલું છે. પરંતુ રેલ્વે સ્ટેશનને નામ નજીક આવેલા વધુ વસ્તીવાળા નવાપુરનું અપાયું છે.