ઉમરપાડા

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

ઉમરપાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાનું મુખ્ય મથક છે.

ઉમરપાડા
ગામ
ઉમરપાડા is located in ગુજરાત
ઉમરપાડા
ઉમરપાડા
ઉમરપાડા is located in India
ઉમરપાડા
ઉમરપાડા
અક્ષાંશ-રેખાંશ: 21°26′38″N 73°28′55″E / 21.443965°N 73.481848°E / 21.443965; 73.481848
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોસુરત
તાલુકોઉમરપાડા
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૨૩૦૦
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

ઉમરપાડા પહેલાં કોસંબા સાથે નેરોગેજ રેલ્વે દ્વારા જોડાયેલું હતું. વર્તમાન સમયમાં અહીં રેલ સેવા ચાલુ થયેલ છે અને સ્ટેશન કોડ UMPD છે.[]

  1. "Umarpada Population - Surat, Gujarat". મેળવેલ ૩૦ ઓક્ટોબર ૨૦૧૬.
  2. "UMARPADA Railway Station | UMARPADA Railway Station Time table| UMARPADA Railway Station code". www.onefivenine.com. મેળવેલ ૩૦ ઓક્ટોબર ૨૦૧૬.