ઉમરપાડા તાલુકો

ગુજરાતના સુરત જિલ્લાનો તાલુકો

ઉમરપાડા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાનો તાલુકો છે. ઉમરપાડા આ તાલુકાનું મુખ્ય મથક છે.

ઉમરપાડા તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોસુરત
મુખ્ય મથકઉમરપાડા
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

ઉમરપાડા તાલુકામાં ખાસ કરીને આદિવાસીઓ વસે છે. આ તાલુકામાં વસાવા, ચૌધરી અને ગામિત જાતિના આદિવાસીઓ વસવાટ કરે છે. ઉમરપાડા તાલુકાનો મોટો વિસ્તાર જંગલોથી ભરપૂર તેમ જ ડુંગરાળ છે.

ઉમરપાડા તાલુકામાં આવેલાં ગામો

ફેરફાર કરો
ઉમરપાડા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


બાહ્ય કડીઓ

ફેરફાર કરો