કાંકરેજ તાલુકો

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનો તાલુકો
(કાંકરેજ થી અહીં વાળેલું)

કાંકરેજ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાનો તાલુકો છે. શિહોરી આ તાલુકાનું મુખ્ય મથક છે.

કાંકરેજ તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોબનાસકાંઠા
મુખ્ય મથકશિહોરી
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૨૭૫૬૧૩
 • લિંગ પ્રમાણ
૯૨૯
 • સાક્ષરતા
૫૦.૮%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

કાંકરેજી ગાય

ફેરફાર કરો
 
કાંકરેજી ગાય

કાંકરેજ ત્યાંની ગાયની પ્રજાતિ કાંકરેજી ગાય માટે જાણીતું છે.[]

અહીં ગાયમાતાનું મંદિર પણ આવેલું છે, જે કદાચ ભાગ્યેજ અન્યત્ર જોવા મળે છે.

કાંકરેજ તાલુકામાં આવેલાં ગામો

ફેરફાર કરો
કાંકરેજ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


  1. "Kankrej Taluka Population, Religion, Caste Banaskantha district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-06-03 પર સંગ્રહિત. મેળવેલ ૫ ડિસેમ્બર ૨૦૧૭.
  2. Breed data sheet: Guzera/Brazil. Domestic Animal Diversity Information System of the Food and Agriculture Organization of the United Nations. Accessed December 2017.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો