મુખ્ય મેનુ ખોલો

કારગીલ યુદ્ધ (હિન્દી: करगिल युद्ध, ઉર્દૂ: کارگل جنگ) ભારત અને પાકિસ્તાન વચ્ચે મે અને જુલાઇ, ૧૯૯૯માં કાશ્મીરના કારગિલ જિલ્લામાં થયેલું યુદ્ધ છે. આ યુદ્ધ ઓપરેશન વિજય તરીકે પણ ઓળખાય છે કે જે કારગિલ વિસ્તારને ખાલી કરવા માટે બનાવાયુ હતું.

કારગિલ યુદ્ધ્
Part of ભારત-પાકિસ્તાન યુદ્ધો
Dateમે - જુલાઇ, ૧૯૯૯
Locationકારગિલ જિલ્લો, કાશ્મીર, ભારત
Result પાકિસ્તાની દળોની હાર;[૧] ભારતએ ઘુસણખોરીગ્રસ્ત વિસ્તારો પર પાછો કબજો મેળ્વ્યો[૨]
Belligerents
ભારત ભારત પાકિસ્તાન પાકિસ્તાન
Commanders and leaders
Flag of Indian Army.svg વેદ પ્રકાશ મલિક Flag of the Pakistani Army.svg પરવેઝ મુર્શરફ
Strength
૩૦,૦૦૦ ૫,૦૦૦
Casualties and losses

ભારતની સત્તાવાર જાનહાનિ:

 • ૫૨૭ મૃત્યુ[૩][૪][૫]
 • ૧,૩૬૩ ઇજાગ્રસ્ત[૬]
 • યુદ્ધકેદીઓ
 • ૧ જેટફાઇટર તોડી પડાયું
 • ૧ જેટફાઇટર દુર્ઘટનાગ્રસ્ત
 • ૧ હેલિકોપ્ટર તોડી પડાયું

પાકિસ્તાની બાજુ સંભવિત જાનહાનિ:

આ યુદ્ધનું કારણ ભારતીય બાજુ પર પાકિસ્તાની સૈનિકો તથા બળવાખોરોની ઘુસણખોરી હતી.


સંદર્ભોફેરફાર કરો

 1. "Pakistani opposition presses for Sharif's resignation". Wsws.org. 1999-08-07. Retrieved 2012-06-15.
 2. "Cover Story: Kargil War- Pakistan: Face-Saving Retreat". India-today.com. 1999-07-26. Retrieved 2012-06-15.
 3. Government of India site mentioning the Indian casualties, Statewise break up of Indian casualties statement from Indian Parliament
 4. "Breakdown of casualties into Officers, JCOs, and Other Ranks". Parliament of India Website. Retrieved 2009-05-20.
 5. "Complete Roll of Honour of Indian Army's Killed in Action during Op Vijay". Indian Army. Archived from the original on December 22, 2007. Retrieved 2009-05-20.
 6. "Official statement giving breakdown of wounded personnel". Parliament of India Website. Archived from the original on February 16, 2008. Retrieved 2009-05-20.
 7. Indian artillery inflicted maximum damage to Pak during Kargil[મૃત કડી]
 8. "Pakistan Army admits to Kargil martyrs". NDTV. Retrieved 2010-11-19.
 9. "Tribune Report on Pakistani POWs". Retrieved 2009-05-20.