ખેડા
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર
ખેડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના ખેડા તાલુકાનું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે. ખેડા જિલ્લામાંથી આણંદ જિલ્લો અલગ કરવામાં આવ્યો તે સમય પહેલાં ખેડા જિલ્લાનું મુખ્ય મથક હતું. હાલમાં ખેડા જિલ્લાનું મુખ્ય મથક નડીઆદ ખાતે આવેલું છે.
ખેડા | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 22°45′N 72°41′E / 22.75°N 72.68°E |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ખેડા |
વસ્તી | ૨૫,૫૭૫[૧] (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 21 metres (69 ft) |
ભૌગોલિક સ્થાન
ફેરફાર કરોખેડા 22°45′N 72°41′E / 22.75°N 72.68°E.[૨] પર વાત્રક નદીના કાંઠા પર વસેલું છે. સમુદ્રની સપાટીથી શહેરની સરેરાશ ઊંચાઇ ૨૧ મીટર (૬૯ ફીટ) છે. આ શહેરમાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પસાર થાય છે.
ઇતિહાસ
ફેરફાર કરોખેડા શબ્દ સંસ્કૃત શબ્દ 'ક્ષેત્ર' પરથી વ્યુત્પત્તિ પામ્યો છે. પ્રાચીન ગ્રંથોમાં તેનો ઉલ્લેખ ખેટક તરીકે જોવા મળે છે.[૩]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Kheda Population, Caste Data Kheda Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-07-27 પર સંગ્રહિત. મેળવેલ 2018-12-18.
- ↑ Falling Rain Genomics, ખેડા
- ↑ રાજગોર, શિવપ્રસાદ (1993). ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. V. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ. પૃષ્ઠ 846–847.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |