ગળતેશ્વર તાલુકો

ગુજરાતના ખેડા જિલ્લાનો તાલુકો

ગળતેશ્વર તાલુકો અથવા ગલતેશ્વર તાલુકો ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલો તાલુકો છે. ગળતેશ્વર ખાતે તાલુકાનું મુખ્ય મથક આવેલું છે.

ગળતેશ્વર તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
ગળતેશ્વર તાલુકો is located in ગુજરાત
ગળતેશ્વર તાલુકો
ગળતેશ્વર તાલુકો
અક્ષાંશ-રેખાંશ (ગળતેશ્વર): 22°47′05″N 73°16′41″E / 22.7848419°N 73.2780522°E / 22.7848419; 73.2780522
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોખેડા
મુખ્યમથકગળતેશ્વર
વિસ્તાર
 • કુલ૨૧૮.૧૪ km2 (૮૪.૨૨ sq mi)
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૧૨૪૭૯૫
 • ગીચતા૫૭૦/km2 (૧૫૦૦/sq mi)
 • લિંગ પ્રમાણ
૯૨૦
 • સાક્ષરતા
૭૦.૧૧
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

સપ્ટેમ્બર ૨૦૧૩માં ખેડા જિલ્લાની નવરચના સમયે આ તાલુકો અસ્તિત્વમાં આવ્યો હતો. ઠાસરા તાલુકામાંથી ૩૪ ગામો આ તાલુકામાં સમાવવામાં આવ્યા હતા.[]

ગળતેશ્વર તાલુકાના ગામો

ફેરફાર કરો
ગળતેશ્વર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન


આ પણ જુઓ

ફેરફાર કરો
  1. "ગળતેશ્વર તાલુકો અક નજરે". nadiyaddp.gujarat.gov.in. મેળવેલ ૨૩ મે ૨૦૨૨.
  2. "પરિચય- તાલુકા વિષે - ગલતેશ્વર તાલુકા પંચાયત". મેળવેલ ૧૦ ઓક્ટોબર ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ

ફેરફાર કરો