ગળતેશ્વર

ગુજરાત, ભારતમાં આવેલું એક ગામ

ગળતેશ્વર ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં આવેલા ગળતેશ્વર તાલુકાનું મુખ્યમથક તેમજ ધાર્મિક અને પર્યટન સ્થળ છે. ગળતેશ્વર ડાકોરથી આશરે ૧૬ કિલોમીટર દૂર આવેલું છે.

ગળતેશ્વર
—  ગામ  —
ગળતેશ્વરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°47′05″N 73°16′41″E / 22.7848419°N 73.2780522°E / 22.7848419; 73.2780522
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ખેડા
તાલુકો ગળતેશ્વર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા
મુખ્ય વ્યવસાયો ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

ગળતેશ્વર મંદિર ફેરફાર કરો

ગળતેશ્વરમાં ૧૨મી સદીનું ગળતેશ્વર મહાદેવ મંદિર મહી અને ગળતી નદીના સંગમ પર આવેલું છે.[૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. "ગળતેશ્વર શિવાલય ખાતે શ્રધ્ધાળુઓનું કીડીયારુ ઉભરાયું". મેળવેલ ૭ જૂન ૨૦૧૭.

બાહ્ય કડીઓ ફેરફાર કરો