ગુજરાતના લોકસભા મતવિસ્તારો

ગુજરાત રાજ્યના લોક સભા મતવિસ્તારોની યાદી
(ગુજરાત લોકસભા થી અહીં વાળેલું)

ભારતની સંસદનું નીચલું ગૃહ લોક સભા, સંસદના સભ્યો (સાંસદો)થી બનેલું છે. દરેક સાંસદ, એક જ ભૌગોલિક મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. ગુજરાતમાં અત્યારે ૨૬ લોકસભા મતવિસ્તારો છે.

ગુજરાતના લોક સભા મતવિસ્તારો
મતવિસ્તારનું નામ મતવિસ્તાર ક્રમાંક નકશો
ગુજરાતીમાં અંગ્રેજીમાં
ગાંધીનગર Gandhinagar  
નવસારી Navsari ૨૫  
ખેડા Kheda ૧૭  
કચ્છ Kachchh  
જુનાગઢ Junagadh ૧૩  
પાટણ Patan  
સુરત Surat ૨૪  
અમદાવાદ પશ્ચિમ Ahmedabad West  
સુરેન્દ્રનગર Surendranagar  
ભાવનગર Bhavnagar ૧૫  
વલસાડ Valsad ૨૬  
દાહોદ Dahod ૧૯  
અમરેલી Amreli ૧૪  
રાજકોટ Rajkot ૧૦  
ભરૂચ Bharuch ૨૨  
બનાસકાંઠા Banaskantha  
બારડોલી Bardoli ૨૩  
અમદાવાદ પૂર્વ Ahmedabad East  
આણંદ Anand ૧૬  
જામનગર Jamnagar ૧૨  
પોરબંદર Porbandar ૧૧  
વડોદરા Vadodara ૨૦  
પંચમહાલ Panchmahal ૧૮  
સાબરકાંઠા Sabarkantha  
છોટા ઉદેપુર Chhota Udaipur ૨૧  
મહેસાણા Mahesana  

૨૦૧૯ની લોકસભા ચૂંટણીના પરિણામો

ફેરફાર કરો
ક્રમાંક[] મતવિસ્તાર મતદાન વિજેતા પક્ષ મત તફાવત
કચ્છ ૫૮.૭૧ વિનોદભાઈ ચાવડા ભારતીય જનતા પાર્ટી ૬,૩૭,૦૩૪ ૩,૦૫,૫૧૩
બનાસકાંઠા ૬૫.૦૩ પરબતભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી ૬,૭૯,૧૦૮ ૩,૬૮,૨૯૬
પાટણ ૬૨.૪૫ ભરતસિંહજી ડાભી ઠાકોર ભારતીય જનતા પાર્ટી ૬,૩૩,૩૬૮ ૧,૯૩,૮૭૯
મહેસાણા ૬૫.૭૮ શારદાબેન પટેલ ભારતીય જનતા પાર્ટી ૬,૫૯,૫૨૫ ૨,૮૧,૫૧૯
સાબરકાંઠા ૬૭.૭૭ દિપસિંહ રાઠોડ ભારતીય જનતા પાર્ટી ૭,૦૧,૯૮૪ ૨,૬૮,૯૮૭
ગાંધી નગર ૬૬.૦૮ અમિત શાહ ભારતીય જનતા પાર્ટી ૮,૯૪,૬૨૪ ૫,૫૭,૦૧૪
અમદાવાદ પૂર્વ ૬૧.૭૬ હસમુખ પટેલ ભારતીય જનતા પાર્ટી ૭,૪૯,૮૩૪ ૪,૩૪,૩૩૦
અમદાવાદ પશ્ચિમ ૬૦.૮૧ કિરીટ સોલંકી ભારતીય જનતા પાર્ટી ૬,૪૧,૬૨૨ ૩,૨૧,૫૪૬
સુરેન્દ્રનગર ૫૮.૪૧ મહેન્દ્ર મુંજપરા ભારતીય જનતા પાર્ટી ૬,૩૧,૮૪૪ ૨,૭૭,૪૩૭
૧૦ રાજકોટ ૬૩.૪૯ મોહન કુંડારીયા ભારતીય જનતા પાર્ટી ૭,૫૮,૬૪૫ ૩,૬૮,૪૦૭
૧૧ પોરબંદર ૫૭.૨૧ રમેશભાઈ ધડુક ભારતીય જનતા પાર્ટી ૫,૬૩,૮૮૧ ૨,૨૯,૮૨૩
૧૨ જામનગર ૬૧.૦૩ પૂનમબેન માડમ ભારતીય જનતા પાર્ટી ૫,૯૧,૫૮૮ ૨,૩૬,૮૦૪
૧૩ જુનાગઢ ૬૧.૩૧ રાજેશ ચુડાસમા ભારતીય જનતા પાર્ટી ૫,૪૭,૯૫૨ ૧,૫૦,૧૮૫
૧૪ અમરેલી ૫૫.૯૭ નારણભાઈ કાછડીયા ભારતીય જનતા પાર્ટી ૫,૨૯,૦૩૫ ૨,૦૧,૪૩૧
૧૫ ભાવનગર ૫૯.૦૫ ભારતી શિયાલ ભારતીય જનતા પાર્ટી ૬,૬૧,૨૭૩ ૩,૨૯,૫૧૯
૧૬ આણંદ ૬૭.૦૪ મિતેશભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી ૬,૩૩,૦૯૭ ૧,૯૭,૭૧૮
૧૭ ખેડા ૬૧.૦૪ દેવસિંહ ચૌહાણ ભારતીય જનતા પાર્ટી ૭,૧૪,૫૭૨ ૩,૬૭,૧૪૫
૧૮ પંચમહાલ ૬૨.૨૩ રતનસિંહ રાઠોડ ભારતીય જનતા પાર્ટી ૭,૩૨,૧૩૬ ૪,૨૮,૫૪૧
૧૯ દાહોદ ૬૬.૫૭ જસવંતસિંહ ભાભોર ભારતીય જનતા પાર્ટી ૫,૬૧,૭૬૦ ૧,૨૭,૫૯૬
૨૦ વડોદરા ૬૮.૧૮ રંજનબેન ભટ્ટ ભારતીય જનતા પાર્ટી ૮,૮૩,૭૧૯ ૫,૮૯,૧૭૭
૨૧ છોટા ઉદેપુર ૭૩.૯૦ ગીતાબેન રાઠવા ભારતીય જનતા પાર્ટી ૭,૬૪,૪૪૫ ૩,૭૭,૯૪૩
૨૨ ભરૂચ ૭૩.૫૫ મનસુખભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટી ૬,૩૭,૭૯૫ ૩,૩૪,૨૧૪
૨૩ બારડોલી ૭૩.૮૯ પરભાબાઈ વસાવા ભારતીય જનતા પાર્ટી ૭,૪૨,૨૭૩ ૨,૧૫,૪૪૭
૨૪ સુરત ૬૪.૫૮ દર્શન જર્દોષ ભારતીય જનતા પાર્ટી ૭,૯૫,૬૫૧ ૫,૪૮,૨૩૦
૨૫ નવસારી ૬૬.૪૦ સી.આર.પાટીલ ભારતીય જનતા પાર્ટી ૯,૭૨,૭૩૯ ૬,૮૯,૬૬૮
૨૬ વલસાડ ૭૫.૪૮ ડૉ. કે.સી.પટેલ ભારતીય જનતા પાર્ટી ૭,૭૧,૯૮૦ ૩,૫૩,૭૯૭

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. Final voter turnout of Phase 1 and Phase 2 of the Lok Sabha Elections 2019, The Election Commission of India (20 April 2019, updated 4 May 2019)