જાન્યુઆરી ૨૧

તારીખ

૨૧ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૧મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૨૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૪૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓફેરફાર કરો

  • ૧૭૮૯ – વિલિયમ હિલ બ્રાઉન દ્વારા પ્રથમ અમેરિકન નવલકથા ધ પાવર ઓફ સિમ્ફથી ઓર ટ્રીમ્ફ ઓફ નેચર ફાઉન્ડેડ ઇન ટ્રુથ, બોસ્ટનમાં છાપવામાં આવી.
  • ૧૯૨૫ – અલ્બાનિયાએ પોતાને પ્રજાસત્તાક જાહેર કર્યું.

જન્મફેરફાર કરો

અવસાનફેરફાર કરો

તહેવારો અને ઉજવણીઓફેરફાર કરો

બાહ્ય કડીઓફેરફાર કરો