૨૭ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૭૮મો (લિપ વર્ષ દરમ્યાન ૧૭૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૮૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓફેરફાર કરો

  • ૧૮૯૮ – જોશુઆ સ્લોકમ દ્વારા વિશ્વની પ્રથમ એકલ પરિક્રમા બ્રિયાર ટાપુ, નોવા સ્કોટિયાથી પૂર્ણ કરવામાં આવી.
  • ૧૯૫૪ – મોસ્કો (Moscow) નજીક, 'ઓબનિન્સ્ક'(Obninsk)માં, વિશ્વનું પ્રથમ પરમાણુ ઉર્જા મથક (Nuclear power station) ખુલ્લું મુકાયું.
  • ૧૯૬૭ – 'એનફિલ્ડ' લંડનમાં, વિશ્વનું પ્રથમ એટીએમ (ATM) શરૂ કરાયું.
  • ૧૯૭૭ – 'રિપબ્લીક ઓફ જિબુતી' ફ્રાન્સથી આઝાદી મેળવી સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું.
  • ૨૦૧૩ – નાસાએ સૂર્યનું નિરીક્ષણ કરવા માટે ઇન્ટરફેસ રિજન ઇમેજિંગ સ્પેક્ટ્રોગ્રાફ (એક્સપ્લોરર–૯૪) નામનો સૌર નિરીક્ષણ ઉપગ્રહ તરતો મૂક્યો.

જન્મફેરફાર કરો

અવસાનફેરફાર કરો

તહેવારો અને ઉજવણીઓફેરફાર કરો

બાહ્ય કડીઓફેરફાર કરો